આટકોટમાં વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે બે-અઢી લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જસદણના આટકોટ ખાતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે શનિવારે સવારે પધારી રહ્યા છે. ત્યારે બે થી અઢી લાખ લોકો એકત્ર થશે.

Visit Saurashtra Kranti Homepage here

જે લોકો સભામાં આવ્યાં હશે તે પૂર્ણ થયાં બાદ  માટે આયોજકોએ  ફરસાણ, મીઠાઈ, દાળ, ભાત, શાક, રોટલી જેવી ઉત્તમ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે રસોડામાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રસોડામાં બે થી અઢી લાખ લોકો ભોજન લેશે એવી આયોજકોને ધારણા છે.

Read About Weather here

આ અંગે જસદણ ભાજપના આગેવાનો અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડે જણાવ્યું  કે સૌરાષ્ટ્રમાં અગ્ર હરોળની આ હોસ્પિટલ આટકોટમાં બનતાં ખાસ કરીને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમવાર જસદણ પંથકમાં પધારતા દરેક સમાજના નાના મોટેરાઓમાં ખુશાલીનુ ઘોડાપૂર ઉમટ્યું છે. લોકો માટે ભોજન પાણીથી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે. આ વ્યવસ્થા માટે હજજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here