યુનિવર્સિટી દ્વારા 5મી જૂનથી પરીક્ષાનો પ્રારંભ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 ના બીજા સત્રની પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે પરીક્ષાઓનો તા.5 જૂનથી પ્રારંભ થશે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામકે જણાવ્યું છે કે, આગામી તા.5 જૂનથી આર્ટસમાં બીએ, બીજેએમસી, બીએસડબલ્યુ,એમએ, એમએસડબ્લ્યુ વગેરે સેમેસ્ટર-2  પરીક્ષા ચાલુ થશે. આ સાથે બીબીએ, પીજીડીએચએમ તથા બી.કોમ, એમ.કોમ તેમજ બી.એસસી અને એમ.એસસીમાં પમ સેમેસ્ટર-2 ની પરીક્ષા લેવાશે.

Read About Weather here

લો-ફેકલ્ટીમાં એલએલબી, એલએલએમ અને બી.એ એલએલબીનાં સેમ-2 અને સેમ-8 તથા બી.આર.એસ અને એમ.આર.એસ તેમજ બી.સી.એ અને એમ.સી.ઓમાં સેમેસ્ટર-2 ની પરીક્ષા ચાલુ થશે. એ જ રીતે સાયન્સ ફેકલ્ટીમાં પણ બીસીએ, બીએસસી,  પીજીડીસીએ વગેરેની સેમેસ્ટર-2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here