ક્રિકેટ રસિકો મેચ પહેલા ટિકિટની વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે આઇપીએલની કવોલિફાયર અને ફાઇનલ મેચ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે.ટિકિટનું વેચાણ ઓનલાઇન જ રાખવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદમાં ૨૭ અને ૨૯મી તારીખે રમાનારી આઇપીએલની કવોલિફાયર અને ફાઇનલ મેચની ટિકિટનો ભાવ ૫૦૦ રૂપિયાથી લઇને ૨૦૦૦૦ રૂપિયા સુધીનો છે. સોેથી ઊંચી પ્રીમિયમ સ્ટેન્ડની ટિકિટ ખરીદનારા દર્શકો ખેલાડીઓને એકદમ નજીકથી જોઇ શકે છે.
Read About Weather here
જાણો ક્યાં બેસવાની કેટલી ટિકિટ થશે. ૨૭મી તારીખે રમાનારી કવોલિફાયર મેચમાં સૌથી નીચી બ્લોક-પી લોઅર અને બ્લોક-કયૂ લોઅરની ૫૦૦ રૂપિયા ટિકિટ હશે અને આ સાથે અલગ-અલગ ૧૦૦૦ થી ૧૨૫૦૦ સુધીની ટિકિટ રાખવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here