IPL-15માં ગુજરાતનું પલડું ભારે…!

IPL-15માં ગુજરાતનું પલડું ભારે…!
IPL-15માં ગુજરાતનું પલડું ભારે…!
લીગ મેચો પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચ બાકી છે. IPL-15 હવે અંતિમ તબક્કામાં પહોંચી છે IPLની પ્લેઓફની પ્લેઈંગ કંડીશનેના નિયમો જાહેર કર્યા છે. જો ફાઈનલ સહિત ચારેય પ્લેઓફ વરસાદને કારણે સમયસર નથી થતી તો સુપર ઓવરથી મેચનું પરિણામ મેળવાશે. ફાઈનલમાં સ્થિતિ એવી હોય કે મેચ ન રમાઈ શકે તો લીગ સ્ટેજમાં ટોપ પર રહેનાર ટીમને વિજેતા બનશે. મંગળવારે પ્રથમ ક્વોલિફાયર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે છે, એવામાં જો વરસાદને કારણે સંપૂર્ણ મેચ કે સુપર ઓવર ન થાય તો ગુજરાત ફાઈનલમાં પહોંચશે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 રહી છે. 24મીએ પ્રથમ ક્વોલિફાયર બાદ 25મીએ એલિમિનેટર પણ કોલકાતામાં રમાશે. જેમાં લખનઉ અને બેંગલુર ટકરાશે. બીજી ક્વોલિફાયર 27મી, ફાઈનલ 29મીના રોજ અમદાવાદમાં રમાશે. ફાઈનલ માટે 30 મે રિઝર્વ-ડે છે. કોઈ કારણે ફાઈનલ મેચ ન રમાય તો રિઝર્વ-ડેના મેચ પૂર્ણ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

titans dugout: IPL 2022: Gujarat Titans unveils team logo in the metaverse,  Marketing & Advertising News, ET BrandEquity

કોલકાતામાં વરસાદની આશંકા છે, તેથી ટીમોને પ્લેઈંગ કંડીશન અંગેની માહિતી-નિયમો મોકલાયા છે.ત્રણેય પ્લેઓફ મેચમાં તે દિવસે વધારાના સમયમાં પણ 5-5 ઓવર ન રમાઈ શકે તો સુપર ઓવરની મદદ લેવાશે. જે 12.50 મિનિટે શરૂ થવાની છે. જો સુપર ઓવર પણ શક્ય ન હોય તો ટેબલ પર ટોપ પર રહેલી ટીમને ચેમ્પિયન જાહેર કરાશે. ક્વોલિફાયર અને એલિમિનેટરમાં જો એક ઈનિંગ્સ પૂર્ણ થઈ હોય અને બીજી ઈનિંગ્સમાં વરસાદ નડે તો વિજેતાનો નિર્ણય ડકવર્થ લુઈસ નિયમથી લેવાશે. જો 29 મેના ફાઈનલ પૂર્ણ ન થઈ શકે તો 30મેના રોજ અધૂરી મેચ પૂર્ણ કરાશે. 29મીએ ટોસ પણ ન થઈ શકે તો 30મીએ સંપૂર્ણ મેચ રમાશે. જો ફાઈનલમાં 5 ઓવર પણ શક્ય નહીં હોય સુપર ઓવર થકી વિજેતા નક્કી કરાશે. ફાઈનલની સુપર ઓવર રાતે 1 વાગ્યાને 20 મિનિટે શરૂ થઈ શકે છે.પ્રથમ ક્વોલિફાયર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે છે, એવામાં જો વરસાદને કારણે સંપૂર્ણ મેચ કે સુપર ઓવર ન થાય તો ગુજરાત ફાઈનલમાં પહોંચશેે.

Read About Weather here

ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 રહી છે. 24મીએ પ્રથમ ક્વોલિફાયર બાદ 25મીએ એલિમિનેટર પણ કોલકાતામાં રમાશે. જેમાં લખનઉ અને બેંગલુર ટકરાશે. બીજી ક્વોલિફાયર 27મી, ફાઈનલ 29મીના રોજ અમદાવાદમાં રમાશે. ફાઈનલ માટે 30 મે રિઝર્વ-ડે છે. કોઈ કારણે ફાઈનલ મેચ ન રમાય તો રિઝર્વ-ડેના મેચ પૂર્ણ કરાશે. કોલકાતામાં વરસાદની આશંકા છે, તેથી ટીમોને પ્લેઈંગ કંડીશન અંગેની માહિતી-નિયમો મોકલાયા છે.મેચના સમયમાં 2 કલાકનો ઉમેરો કરાયો છે. એટલે ત્રણેય પ્લેઓફ મોડામાં મોડે 9.40 વાગ્યાથી પણ શરૂ કરી શકાશે. ફાઈનલ 10.10 કલાકે પણ શરૂ કરી શકાય છે. જો આ સમયે પણ મેચ શરૂ થાય તો 20-20 ઓવર રમાશે. બંને ઈનિંગ્સમાં સ્ટ્રેટેજીક ટાઈમઆઉટ પણ રહેશે. પ્રથમ ઈનિંગ્સ બાદના બ્રેકમાં કાપ મુકાય શકે છે. પ્લેઓફમાં ઓવર્સ કાપવામા આવી શકે છે, પરંતુ એ ધ્યાનમાં રખાશે કે, બંને ટીમોને 5-5 ઓવર રમવા મળે. તેમાં કોઈ ટાઈમઆઉટ નહીં હોય. તેથી કટઓફ ટાઈમ 11.56 વાગ્યાનો રખાયો છે. જો ફાઈનલ 5-5 ઓવરની રમાય તો તેનો શરૂ થવાનો સમય 12.26 વાગ્યાનો રહેશે.તેમાં 10 મિનિટનો ઈનિંગ્સ બ્રેક રહેશે. મેચ પૂર્ણ થવાનો સમય રાતના 12.50નો રખાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here