પત્રકારત્વ ભવનમાં પી.જી.ડી.એમ.સી. તથા એમ.જે.એમ.સી.માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

પત્રકારત્વ ભવનમાં પી.જી.ડી.એમ.સી. તથા એમ.જે.એમ.સી.માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
પત્રકારત્વ ભવનમાં પી.જી.ડી.એમ.સી. તથા એમ.જે.એમ.સી.માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં પત્રકારત્વનો પી.જી.ડી.એમ.સી. અને એમ.જે.એમ.સી. અભ્યાસક્રમ ચાલી રહ્યો છે . જેમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ 1973 થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. જેમાં અત્યારે ઙ.ૠ.ઉ.ખ.ઈ. અને ખ.ઉં.ખ.ઈ. એમ બે વર્ષનો કોર્ષ ચાલે છે. જે અંતર્ગત વિધાર્થીઓને અનુભવી પ્રાધ્યાપકો દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેમજ પત્રકારત્વક્ષેત્રના અનુભવી તજજ્ઞો દ્વારા પણ માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના પરિણામે અહીંથી ભણેલા અનેક વિધાર્થીઓ અત્યારે મીડિયાના ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.ભવનનો પ્લેસમેન્ટ રેશિયો 100 % છે. અહીં તાલીમ પામેલા વિધાર્થીઓ સમાજમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઇને તમામ સઘળા પાસાઓની થિયરિકલ તથા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે. કોઇપણ વિષયમાં સ્નાતક એટલે ગ્રેજયુએશન પૂર્ણ કરનાર વિધાર્થી ઙ.ૠ.ઉ.ખ.ઈ. કોર્સમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે તથા ઇ.ઉં.ખ.ઈ. અને ઙ.ૠ.ઉ.ખ.ઈ. નો કોર્સ કરેલા વિધાર્થીઓ ખ.ઉં.ખ.ઈ. માં પ્રવેશ મેળવી શકે છે.

Read About Weather here

પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ફમળશતતશજ્ઞક્ષ.તફીફિતવ િિંફી ક્ષશદયતિશિું. યમી પર ઓનલાઇન ફોર્મ આજે તા.23 મે થી 6 જૂન 2022 સુધી ભરી શકાશે. તેમજ પત્રકારત્વના અભ્યાસક્રમની વધુ વિગત પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરથી મળી રહેશે તથા ફોન નં.0281 2586418 પર બપોરે 12 થી 5 દરમિયાન સંપર્ક કરી શકાશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here