જૂનાગઢનાં ગાંધી ચોકમાં એરફોર્સના વિમાનનું નજરાણું

જૂનાગઢનાં ગાંધી ચોકમાં એરફોર્સના વિમાનનું નજરાણું
જૂનાગઢનાં ગાંધી ચોકમાં એરફોર્સના વિમાનનું નજરાણું
જે તે રંગેરોગાન કર્યા બાદ ગઇકાલે તેને લોકો માટે ગાંધી ચોકમાં ખુલ્લું મુકાયું હતું. જૂનાગઢ મનપાને દિલ્હી એરક્રાફટ મોકલવામાં આવ્યું હતું. જુનાગઢ કોરોના કાળથી સીટી બસ સેવા બંધ પડી છે. તે લોકોની સુવિધા જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેને શરૂ કરવામાં આવતી નથી. તેની સામે લોકોમાંથી પ્રશ્ર્નો ઉઠી રહયા છે.જૂનાગઢની શોભામાં વધારો થાય તે હેતુથી દિલ્હી એરફોર્સને રજુઆત કર્યા બાદ ટી.ટી.એલ.ઇ.એચ. ર્પીટી 32 એર ફોર્સને ડીસ મેન્ટલીંગ કરી જુનાગઢ મોકલાયું હતું. તે પહેલા રાજકોટ સહિતના મહાનગરોમાં વર્ષો પહેલા એરફોર્સના વિમાનોને પ્રદર્શનમાં મુકાયા છે.

Read About Weather here

ત્યારે જુનાગઢમાં ગઇકાલે રંગેરંગાન કરીને દીલ્હી એરફોર્સનું એર ક્રાફટ ગાંધીચોકમાં ઓટો બનાવી શાંતીના પ્રતીક ગાંધીજીના પુતળા નજીક ન એરક્રાફટનું વિમાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જુનાગઢમાં વર્ષ 2020ના કોરોનાકાળથી લઇ આજ દિન સુધી બંધ પડેલી સીટી બસ સેવા એરક્રાફટ સાથેની નળી નહી અગાઉ ખખડધજ જે સીટી બસો ચાલતી હતી તેને શરુ કરવાની માંગ ઉઠવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here