કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝની ફિલ્મ ‘ટોપન ગન માર્વેરિક’ના પ્રીમિયરમાં હાજર રહી હતી. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની આગવી અદામાં જોવા મળી હતી.કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા પહેલાં પિંક સૂટમાં જોવા મળી હતી.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ

Visit Saurashtra Kranti Homepage here

બીજા અપીયરન્સમાં તે બ્લેક ગાઉનમાં હતી.ઐશ્વર્યા રાય હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે જોવા મળી હતી. ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે ગઈ છે.ઐશ્વર્યા રાય બ્લેક ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી. તેણે ન્યૂડ મેકઅપ કર્યો હતો.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ

Read About Weather here

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લેક ફ્લોરલ ગાઉનમાં ઐશ્વર્યા રાય ફેસ્ટિવલ

વાળને સેન્ટર પાર્ટ કરીને પાછળથી પીન અપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા ઉપરાંત દીપિકા પાદુકોણ, ઉર્વશી રાઉતેલા, પૂજા હેગડે, નવાઝુદ્દીન સિદ્દકી, ફિલ્મમેકર શેખર કપૂર, એ આર રહમાન, તમન્ના ભાટિયા સહિતના સેલેબ્સ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. ફિંગર રિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here