કોટડા સાંગાણીનાં ખારેડા ગામે ગેરકાયદેસર થતું ખનીજ ચોરી:સામાજીક કાર્યકરે મુખ્યમંત્રીને કરી ફરિયાદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોટડા સાંગાણી તાલુકાના ખારેડા ગામે નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા કોઈના ડર રાખ્યા વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી થતી હોવા છતાં સ્થાનિક તંત્ર ત્રણ બંદરની ભૂમિકામાં હોય તેવા આક્ષેપો સાથેની મુખ્યમંત્રી સહિત લાગતા વળગતાને લેખિતમાં ફરિયાદ કરતા કોટડા સાંગાણી તાલુકા તંત્રમાં હડકંપ મચી જવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સામાજીક કાર્યકર નીતિન સાંડપાએ મુખ્યમંત્રી સહિતનાંને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે કોટડા સાંગાણી તાલુકાના ખારેડા ગામની નદીમાંથી રેતીનું બેફામ ચોરી ચાલુ હોય જેમને ડામી દેવા માટે સ્થાનિક તંત્ર હરકતમાં આવતું ન હોય તેથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે.

Read About Weather here

સ્થાનિક પોલીસ જવાબદાર અધિકારી રહેમ રાહે નજર સમક્ષ રેતીનું ખનન થતું હોવા છતાં પોલીસને હપ્તાઓ આપીને  મીઠી નજર હેઠળ ખનીજ ચોરી ખુલ્લેઆમ થતી હોવાના આક્ષેપો સાથે લેખિતમાં ફરિયાદ મુખ્યમંત્રી સહિતનાઓને સમગ્ર ખનીજ ચોરીનું નેટવર્ક પકડી પાડવા અંગેની લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક તંત્રમાં કાનાસુફી સહીત હડકંપ મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here