કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી

કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સૌ પહેલાં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. દીપિકા રેડ કાર્પેટ પર દેસી લુકમાં જોવા મળી હતી. દીપિકાએ પોતાના લુકને ઇન્ડિયન ટચ આપ્યો હતો.દીપિકા રેડ કાર્પેટ પર ફેશન ડિઝાઇનર સબ્યાસાચીની બ્લેક એન્ડ ગોલ્ડ સીક્વેન સાડીમાં જોવા મળી હતી. દીપિકાએ પોતાના લુકને ફંકી હેરબનને ગોલ્ડન હેડબેન્ડ સાથે હાઇલાઇટ કર્યો હતો.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા

Visit Saurashtra Kranti Homepage here

ડ્રામેટિક આઇલાઇનર, ન્યૂડ લિપ્સ્ટિક, ઇયરિંગ્સ તથા રિંગ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો. દીપિકાએ સબ્યાસાચીના બંગાળી રોયલ કલેક્શનની ઇયરિંગ્સ પહેરી હતી. દીપિકાએ બોલ્ડ આઇ મેકઅપને હાઇલાઇટ કર્યો હતો.દીપિકાનો લુક કેટલાંક યુઝર્સને પસંદ આવ્યો હતો તો કેટલાંકને ગમ્યો નહોતો. ઘણાં યુઝર્સ દીપિકાના લુકથી ઇમ્પ્રેસ થયા નહોતા. દીપિકાને હેવી ઇયરિંગ્સ તથા આઇ મેકઅપને કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા

Read About Weather here

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા

એક યુઝરે કહ્યું હતું કે દીપિકાના કાન મદદ માટે બૂમો પાડી રહ્યા છે. અન્ય એકે કહ્યું હતું કે કાન માટે દુઃખ થાય છે. બીજાએ એવી કમેન્ટ કરી હતી કે લોકો ફેશન માટે પોતાને આટલા ટોર્ચર કેમ કરે છે. દીપિકાના ફેન…એક યુઝરે કહ્યું હતું કે દીપિકાનો મેકઅપ બિલકુલ સારો નથી.આ સાથે જ મહારાણી નેકલેસ, હેડબેન્ડ પહેર્યો હતો.દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મિટિંગમાં સબ્યાસાચીના કલેક્શનમાંથી પ્રિન્ટેડ મસૂર સિલ્ક શર્ટ તથા મોનોગ્રામ બટન્સ પ્લીટેડ વૂલ ટ્રાઉઝર પહેર્યું હતું.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ બ્લેક ને ગોલ્ડન સાડીમાં જોવા મળી દીપિકા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here