1.શહેરનાં પૂર્વ શિક્ષિકા મેરી એન્ટોની પહેલીવાર ચૂંટણી લડ્યાં ને ટાઉનનાં મેયર બન્યાં, આ સિદ્ધિ મેળવનારાં પ્રથમ ભારતીય-એશિયન
કોઈ પાર્ટી સાથે સંકળાયા વિના માત્ર સામુદાયિક સેવાથી જ લોકચાહના મેળવી
Visit Saurashtra Kranti Homepage here
2.દાદી વારંવાર છોકરીઓને રિજેક્ટ કરી દેતાં હતાં, રોષે ભરાયેલા પૌત્રએ ડંડાથી ઢોરમાર મારીને પતાવી દીધાં
મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
3.ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી અને ગંભીર ઈજા પહોંચાડી, સ્ટાફે કહ્યું- ખાવા-પીવાનું હોય ત્યાં ઉંદર આવી જ જાય
રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેની બેદરકારીની ઘટના અવાર-નવાર સામે આવતી રહી છે.
4.42 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા; 13 એકમના 48 ક્લાસીસ પર SGSTએ દરોડા પાડ્યા હતા, તમામ રજિસ્ટર્ડ
સ્પર્ધાત્મક અને બોર્ડ પરીક્ષાનું કોચિંગ કરાવતા સંચાલકો રોકડ ફી લઈ પાકી પહોંચ આપતા ન હતા
5.કરોડોની સંપત્તિ અને વૈભવી જીવન છોડી પતિ-પત્ની અને દીકરાએ સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો
મધ્ય પ્રદેશના બાલાઘાટના બુલિયનના કારોબાર સાથે સંકળાયેલા રાકેશ સુરાના નામના એક વેપારીએ તેમની 11 કરોડની સંપત્તિ ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી છે.
6.વડોદરાના સમાના શુક્લાનગર પાસે માતાએ મોબાઇલ મૂકી રાંધવાનું કહેતાં કિશોરીએ ગળાફાંસો ખાધો
વડોદરા શહેરના સમા વિસ્તારમાં શુકલા નગર પાસે રહેતી 15 વર્ષિય કિશોરીને મંગળવારે સવારે માતાએ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા ઠપકો આપતાં કિશોરીએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી.
7.એક ગ્રાહકે રેસ્ટોરાંમાં એટલી મોટી ટિપ આપી કે મહિલા વેઇટર ભાવુક થઈ ગઈ, વેઇટ્રેસે કહ્યું, આ ટિપ મારા માટે ઘણી મહત્ત્વની છે
વેઇટ્રેસને લગભગ 77,500 રૂપિયાથી વધુની ટિપ આપી
8.કંગના રનૌતે ફરી એકવાર સેલેબ્સને આડેહાથ લીધા, કહ્યું- આ લોકો ઘરે બોલાવવાને લાયક નથી
કંગના રનૌત હાલમાં ‘ધાકડ’ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે.
9.એક્ટ્રેસે પગ ખુલ્લા રહે તેવી સાડી પહેરી તો યુઝર્સ બગડ્યા, પૂનમ પાંડે ને ઉર્ફી જાવેદ સાથે તુલના કરી
શિલ્પા શેટ્ટી ફિલ્મ ‘નિકમ્મા’ના ટ્રેલર લૉન્ચિંગમાં હાજર રહી
Read About Weather here
10.’આત્મારામ ભીડે’નું અવસાન થયું? આગની જેમ આ સમાચાર ફેલાતા જ મંદારે સામે આવીને સચ્ચાઈ કહી
મંદારે સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here