ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા તથા પતિ અભિષેક બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ વખતે આરાધ્યા બચ્ચને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને તે ઘણી જ ખુશ જોવા મળી હતી.ઐશ્વર્યા દીકરી ને પતિ સાથે મુંબઈ એરપોર્ટ પર હોય તે વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
![આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/21_1652769109.jpg)
![આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/25_1652769151.jpg)
ઐશ્વર્યા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આરાધ્યા પિંક ડ્રેસમાં હતી. એશે આ વખતે દીકરીનો હાથ પકડ્યો નહોતો, પરંતુ ખભા પર હાથ મૂક્યો હતો. આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં એકદમ મગ્ન થઈ ગઈ હતી.
![આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/23_1652769123.jpg)
Read About Weather here
![આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/24_1652769136.jpg)
![આરાધ્યા ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં થઈ મગ્ન…! આરાધ્યા](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/17/22_1652769165.jpg)
આરાધ્યાનો આ અંદાજ જોઈ ઐશ્વર્યા પણ ખુશ થઈ ગઈ હતી. તે આરાધ્યાને પકડીને એરપોર્ટના ગેટ તરફ ચાલતી જોવા મળી હતી. આરાધ્યા ફોટો પડાવવામાં એ હદે ખોવાઈ ગઈ હતી કે ઐશ્વર્યાએ થોડી કડકાઈ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here