આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.RRના નિશમનો સાથી ખેલાડીને આઉટ કરવાનો પ્રયાસ!, અશ્વિનની મરજી વિરુદ્ધ ક્રીઝ ક્રોસ કરી; જાણો કોણ આઉટ થયું

IPL 2022ની 63મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી LSG સામે પહેલા બેટિંગ પસંદ કરી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

2.રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું

ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. 

3.સિમેન્ટ કંપની અંબુજા અને ACCને રૂપિયા 81 હજાર કરોડમાં ટેકઓવર કરવાની જાહેરાત;હવે સિમેન્ટ સેક્ટરની મોટી પ્લેયર બનશે

નિયમનકારી મંજૂરી બાદ આ ડીલ પૂરી થશે

4.કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતાં સગીરે ફાંસો ખાધો; સુસાઇડ નોટમાં કાકાને શંકા હોવાનો ઉલ્લેખ

કાપોદ્રામાં કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા ધોરણ-10ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો હતો. 

5.વિધવા 36 વર્ષથી પુરુષ બનીને રહી, જેથી દીકરીને સાચવી શકે, હવે આ રીતે જ મરવા માગે છે

તામિલનાડુના થુથુકુડી જિલ્લામાં એક 57 વર્ષની મહિલા છેલ્લાં 36 વર્ષથી પુરુષ બનીને જીવે છે.

6. રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચ્યું, હુડાની ફિફ્ટી એળે ગઈ; બોલ્ટે 2 વિકેટ લીધી

IPL 2022ની 63મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 24 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. 

7.રાજકોટના કાલાવડ રોડ પર ફોર્ચ્યુનરે જોરદાર ટક્કર મારતાં એક્ટિવા સાથે ચાલક પાંચ ફૂટ ઊલળ્યો, ત્રણ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

કાલારોડ પર જ પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ઊધા માથે પટકાઈ

8.પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીનાં પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો, યુવકનાં પરિવારજનોએ યુવતીની માતાની હત્યા નીપજાવી

મૃતક યુવકની પત્ની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું

9.બિગ બોસમાં સની લિયોની સાથે ખાસ મિત્રતા થઈ, કહ્યું હતું- તેની સાથે મસ્તી કરવા માગું છું; જાણો ગબ્બર બનવા સહિતના કિસ્સા

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. 46 વર્ષીય સાયમન્ડ્સ 1998થી 2009 સુધી ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. 

Read About Weather here

10.સસરાએ તાલીમ આપી, ડોક્ટર નણંદે ઈન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવી; ઘરકામ કરતા કરતા રિમા ઝાલા DySP બન્યા

ક્લાસ-1 અધિકારી બનવાનું જ લક્ષ્ય રાખ્યું અને પ્રથમ પ્રયાસે જ હાંસલ કર્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here