વડોદરામાં બે સ્થળોએ આગ…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી.ફાયર બ્રિગેડમાથી મળેલી માહિતી મુજબ વડોદરા કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ ફાટી નીકળી હતી. સૂકા લાકડાના કારણે આગ પ્રસરી હતી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જીમ અને કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આગ લાગતા ધુમાડાના ગોટેગોટ જોવા મળ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અલકાપુરી વિસ્તારમાં આવેલા બેલેન્સ વર્ક જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

ભારે પાણી મારો કર્યાં બાદ આગ કાબૂમાં આવી હતી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાના કારણે તંત્રએ હાથકારો અનુભવ્યો હતો અને આગને વધુ પ્રસરતા અટકાવવામાં સફળતા મળી હતી.‌આ ઘટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના બંગલાની બાજુમાં બની હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવ અંગે સ્થાનિક કર્મચારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. તો બીજી તરફ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, આગ લાગવાના ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસથી કાપવામાં આવેલા લાકડાનો ઢગલો કરવામાં આવે છે.

કમાટીબાગમાં આવેલી નર્સરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી - Divya Bhaskar

Read About Weather here

હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ કમાટીબાગમાં આવી રહ્યા છે. આ દરમિયાન આગની ઘટના બનતા સુરક્ષાનો સવાલ ઉભો થયો છે. જેથી આ અંગે અમે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીશું.એક બનાવમાં વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બેલેન્સ વર્ક જીમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જીમમાં એસી એલસીડી સળગીને ખાખ થઈ ગયું હતું. અચાનક ધડાકા થતા જીમમાં ઉત્તેજના છવાઇ હતી. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી.આ દરમિયાન જીઈબીના કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી કામગીરી સંભાળી હતી.વડીવાડી ફાયર સ્ટેશન ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here