સતિમાં રતનબાની 25મી રજત જયંતિની ઉજવણી

સતિમાં રતનબાની 25મી રજત જયંતિની ઉજવણી
સતિમાં રતનબાની 25મી રજત જયંતિની ઉજવણી

સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર હળવદિયા – પાટડિયા, વાગડીયા પાટડિયા, મેથાણીયા-પાટડિયા, જાંબુડીયા પાટડિયા, નાં સતિમાં રતનબા 25મો રજત જયંતિ પાટોત્સવ ઉજવણી પાટડી ખાતે તા.16ને સોમવારે આયોજન કરવામાં આવ્યું છે .આ પાટોત્સવમાં નવકુંડ નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. નવચંડી યજ્ઞ સવારે 8 કલાકે ધ્વજારોહણ સવારે 9 કલાકે સતિમાની ચુંદડી સવારે 9-30 કલાકે શ્રીફળ હોમવાનો 12 કલાકે મહાપ્રસાદ બપોરે 1 વાગે. આ 25મો રંજત જયંતિ પાટોત્સવ પાટડિયા પરિવારનાં 1200 જનમેદની ઉમટી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

સતિમાં ધજાના યજમાન રાજનભાઈ પંકજભાઈ પાટડિયા સતિમાંની ચુંદડીનાં યજમાન અ.નિ. વસંતભાઈ વાધજીભાઈ સોની નવચંડી યજ્ઞનાં મુખ્ય યજમાન અરૂણભાઇ સોની, કિરણભાઈ સોની, કિશનભાઇ સોની નવચંડી યજ્ઞનાં સહ યજમાન લક્ષ્મીચંદ પોપટલાલ પાટડિયા મહાપ્રસાદ યજમાન અ.નિ.વસંતભાઈ વાઘજીભાઈ સોની હસ્તે કુંદનબેન વસંતભાઈ સોની અરૂણભાઇ સોની કિરણભાઈ સોની કિશનભાઇ સોની તથા મોહનથાળ મહાપ્રસાદનાં યજમાન ચેતનભાઈ રસીકલાલ પાટડિયા સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર સતિમાં સેવા ટ્રસ્ટ ના હોદ્દેદારો હસુભાઈ હરજીવનદાસ પાટડિયા – અમદાવાદ, મોહનલાલ ચુનીલાલ પાટડિયા – ભુજ, જયસુખભાઇ પોપટલાલ પાટડિયા

– સામખીયાળી, હર્ષદભાઈ શાંતિલાલ પાટડિયા – હળવદ, અશ્રિવનભાઈ ઝેવરચંદ પાટડિયા – રાજકોટ તથા કારોબારી -કાર્યવાહક કેમિટી મેમ્બર દિલીપભાઈ નારણજી પાટડિયા અંજાર -કચ્છ, આશિષભાઈ રમેશચંદ્ર પાટડિયા ગાંધીધામ – કચ્છ, કલ્પેશભાઈ ખુશાલભાઈ પાટડિયા આદિપુર – કચ્છ, બ્રિજેશભાઈ વિનોદભાઈ પાટડિયા ગાંધીધામ – કચ્છ, નવિનભાઇ કલ્યાણજી પાટડિયા આદિપુર – કચ્છ, પ્રેમજીભાઈ જેરામભાઈ પાટડિયા ગાંધીધામ -કચ્છ, મનોજભાઈ નરભેરામભાઈ પાટડિયા નખત્રાણા કચ્છ, દિનેશભાઈ ત્રીભોવનભાઈ પાટડિયા ભચાઉ કચ્છ, મનુભાઈ અંબાલાલ પાટડિયા ભચાઉ કચ્છ, પ્રકાશભાઈ ભગવાનજીભાઈ વાગડીયા અમદાવાદ, હરીશભાઈ જયંતીલાલ પાટડિયા અમદાવાદ, વિરેન્દ્રભાઈ રતિલાલ પાટડિયા અમદાવાદ, નટવરલાલ નરભેરામભાઈ પાટડિયા, હરેશભાઈ નટવરલાલ પાટડિયા અમદાવાદ,

જયેશભાઈ જગજીવનદાસ પાટડિયા અમદાવાદ, કમલભાઈ ભરતભાઈ પાટડિયા વિરમગામ, કિરણભાઈ વસંતભાઈ પાટડિયા લુણસર, જયસુખભાઇ જમનાદાસ પાટડિયા વાંકાનેર, તરૂણભાઈ કનૈયાલાલ પાટડિયા રાજકોટ, કમલેશભાઈ ગીરધરલાલ પાટડિયા રાજકોટ, કલ્પેશભાઈ હસમુખલાલ પાટડિયા રાજકોટ, નિલેશભાઈ શાંતિલાલ જડીયા ગોંડલ, વિશાલભાઈ શાંતિલાલ પાટડિયા મોરબી, વસંતલાલ રતિલાલ પાટડિયા સુરેન્દ્રનગર, દિલીપભાઈ ચંપકલાલ પાટડિયા આસોદર – બોટાદ, રાજેશભાઈ ધીરજલાલ પાટડિયા કંઠલાલ, ધવલભાઈ જયેશભાઈ પાટડિયા બહુચરાજી, ચંદ્રેશભાઇ દિનેશચંદ્ર પાટડિયા રાણપુર બોટાદ. વિરલભાઈ જયંતિલાલ પાટડિયા પાટડી,

ભરતભાઈ ચીમનલાલ પાટડિયા ડભાણ – ખેડા – નડીયાદ, ઉમંગભાઈ દિલીપકુમાર પાટડિયા કઠલાલ, યશભાઈ સોની કઠલાલ, સાંજનભાઈ ધનશ્યામભાઈ પાટડિયા અમદાવાદ, પ્રદિપભાઇ હિંમતલાલ પાટડિયા નડિયાદ, જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા રાજકોટ, વધુ માહિતી માટે હસુભાઈ પાટડિયા મો.94276 69333 મોહનલાલ પાટડિયા મો. 95125 8 % 96 હર્ષદભાઈ પાટડિયા મો.98792 76608 રાજકોટથી પાટડી જવા માટે બસનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

બસ ઉપાડવાનું સ્થળ આશાપુરા મંદિર પેલેસ રોડ રાજકોટ બસમાં નામ નોંધાવવા માટે ધીરૂભાઈ પાટડિયા અંબિકા રોલ પ્રેસ બોલી શેરી રાજકોટ 98795 24034, 98244 24034 જીતુભાઈ પાટડિયા દિગવિજય કોડ મોકા બર 97127448 વિજયભાઈ પાટડિયા ભુજથી પાટડી બસનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here