જો કે કેરીના ભાવ સાંભળીને જ ચક્કર આવી જાય એટલા વધારે છે. બજારમાં કેસર કેરીનું એક બોક્સ ૧૨૦૦થી ૧૯૦૦ના ભાવે વેચાઈ રહ્યું છે. ફળોનો રાજા જેને નિહાળી મોંમા પાણી વછુટી ઉઠે એવી ગિરની કેસર કેરીની મોડે-મોડે પણ ટંકારા માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેના કારણે સામાન્ય જનતા માટે તે ખરીદવી થોડી અઘરી થઈ રહી છે. પરંતુ આગામી સમયમાં તેમા થોડો ઘટાડો થશે. ટંકારા વાળા કેરીના વેપારી હવે નાના ગામડાથી લઈ મોટા શહેરોમાં દેખાશે.
Visit Saurashtra Kranti Homepage here
ફળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. જેનો ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત -પ્રારંભ પણ થઈ ગયો છે. જેમા ૧૦ કિલો બોક્સના ભાવ સરેરાશ ૮૦૦ થી ૧૫૦૦ રૂપિયા રહા છે. તેની સામે બજારમાં આ બોક્સ ૧૨૦૦ થી ૧૯૦૦ સુધી વેચાણ થઈ રહુ છે.
Read About Weather here
નાનેરાથી વયોવળદ્ધ સુધીના ને ડાઢે વળગે એવી રસથી ભરપુર કેસર કેરી ઓણુકા મોડી છે ટંકારા બજારમાં કેરીના વેપારી અને છુટક વેચનાર વ્યાપક પ્રમાણમાં છે જે સિઝન શરુ થઈ જતા હવે નાના ગામડાથી લઈ મહાનગરોમાં વેપાર કરશે.. વાહનો અને મોરબી જેવા શહેરમાં પણ દુકાનો ભાડે રાખી ટંકારા વાળા વેપાર કરતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here