સિંહા પરિવારમાં ઢોલ ઢબુકશે…!?

સિંહા પરિવારમાં ઢોલ ઢબુકશે…!?
સિંહા પરિવારમાં ઢોલ ઢબુકશે…!?
સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ સો.મીડિયામાં ત્રણ તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સોનાક્ષી સિંહા ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતી જોવા મળે છે. સોનાક્ષી સિંહાએ તસવીરો શૅર કરતાં જ ચર્ચા થવા લાગી કે તેણે સગાઈ કરી લીધી છે. સોનાક્ષીએ તસવીરોમાં પાર્ટનરનો ચહેરો પણ બતાવ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/p/CdU1NPivj5p/?utm_source=ig_embed&ig_rid=3feb3815-6390-42a9-bb89-e3679a80ad9d

સોનાક્ષીએ ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારા માટે મોટો દિવસ. મારું એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે અને હું તમારી સાથે આ વાત શૅર કરવા માટે ઉત્સુક છું….’સોનાક્ષીએ આ તસવીરો શૅર કરતાં જ ચાહકો તથા સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી. જોકે, સોનાક્ષીએ રિયલમાં કોઈ સગાઈ કરી નથી.એક્ટ્રેસે સો.મીડિયામાં જે ત્રણ તસવીરો શૅર કરી તે માત્રને માત્ર પ્રમોશનલ એક્ટિવિટીનો એક ભાગ છે.

https://www.instagram.com/p/CdU1RP7Pesc/

Read About Weather here

https://www.instagram.com/p/CdU1PVgPwJh/

સોનાક્ષી સિંહા તથા ઝહીર ઈકબાલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. જોકે, એક ઇન્ટરવ્યૂમાં ઝહીરે કહ્યું હતું કે આ વાત ખાસ્સા સમયથી ચર્ચાય છે. જોકે, હવે તેને આનાથી કોઈ ફેર પડતો નથી. તમે આ અંગે વિચારો છો તો વિચારો. જો તમને આ વાત ખુશી આપતી હોય તો તમે આ વિચારી શકો છે. આ ઉપરાંત તે ઝહીર ઈકબાલ તથા હુમા કુરૈશી સાથે ‘ડબલ XL’ ફિલ્મમાં જોવા મળશે.સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘દહાડ’થી ડિજિટલ ડેબ્યૂ કરવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here