આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.દેશની ફર્સ્ટ સેમી હાઈ સ્પીડ ટ્રેન આપશે ‘એર ટ્રાવેલ’ જેવી ફિલિંગ, બધા કોચ વડોદરાના સાવલીમાં બન્યાં

દિલ્હી-મેરઠ વચ્ચે સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે, NCRને આવરી લેશે

Visit Saurashtra Kranti Homepage here

2.47 રનમાં RRની પહેલી વિકેટ પડી, બટલરે શાનદાર કેચ પકડ્યો; જયસ્વાલની પ્લેઇંગ-11માં એન્ટ્રી

IPL 15ની 52મી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. 

3.જે હાર્દિકને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નહોતી, તે હવે સુકાનીપદની દાવેદારીમાં

2021ના T20 વર્લ્ડકપમાં ઘણા લોકો માટે વિલન બનેલા હાર્દિક પંડ્યા આજે IPLમાં સૌથી મોટો હીરો છે. 

4.ટેન્કર અને લોડર ટકરાતાં લાગેલી ભીષણ આગમાં ડ્રાઇવર જીવતો ભૂંજાયો, પાછળ આવતાં ત્રણ લોડરો પણ આગમાં સ્વાહા

સળગતા ટેન્કર અને લોડર પાછળ અન્ય ત્રણ લોડર ઘૂસી જતાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો

5.લાજપોર જેલની સી-5 યાર્ડમાં ફેનિલ સહિત ફાંસી થયેલા 6 હત્યારા રખાયા, દેખરેખ માટે 2 વોર્ડન અને 1 વોચમેન

ફેનિલ બેરેક યાર્ડની સાફસફાઈ કરશે, શરૂઆતના 3 મહિના મફતમાં સેવા લઈ બાદમાં માસિક ધોરણે પગાર અપાશે

6.’KGF-2’ના અભિનેતા મોહન જુનેજાએ લાંબી બીમારી બાદ બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા

આખી દુનિયામાં ‘KGF-2’ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. વર્લ્ડવાઇડ 1100 કરોડથી વધુનું કલેક્શન થઇ ચૂક્યું છે. 

7.ભરૂચની ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ જોવા મળ્યું, સ્થાનિકોમાં ફફડાટ

મગરના ઝુંડને જોવા માટે પુલ પર લોકોના ટોળા ઉમટ્યા

8.સ્પીડમાં જતી કાર આગળના વાહન સાથે અથડાઈ, માતા-પિતા, બે દીકરા-વહુ અને પૌત્રનાં ઘટનાસ્થળે જ મોત

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે એક એક્સિડન્ટમાં પરિવારના સાત લોકોનાં મોત થયાં છે, 2ની હાલત ગંભીર છે. 

9.અજમેરના આનાસાગરમાંથી નીકળ્યા 2 હજારની નોટનાં બંડલ, લોકોની ભીડ ઊમટી પડી,

જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટ નજીકથી 200-500ની અસલી નોટ તરતી મળી હતી

Read About Weather here

10.કોમેડિયન કપિલ શર્માનું સપનું સાકાર થયું, કમલ હાસનને મળીને કહ્યું- તમે એક મહાન વ્યક્તિ છો

કોમેડિયને શોના સેટ પર કમલની સાથે ક્લિક કરવામાં આવેલો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here