આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાથી 7 લોકો ભડથું, ફાયરબ્રિગેડ-પોલીસ ઘટનાસ્થળે

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શુક્રવારે મોડીરાતે બે માળની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 7 લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.છેલ્લા 1 વર્ષથી બપોરે ભૂખ્યો રહેતા કુમાર કાર્તિકેયને લંચ મળતાં રડી પડ્યો; મુંબઈમાં એન્ટ્રી ફળી

મુંબઈ ઈન્ડિયન્સના લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયે ક્રિકેટર બનવા ઘણી મહેનત કરી છે.

3.અજમેરના આનાસાગરમાંથી નીકળ્યા 2 હજારની નોટના બંડલ, લોકોની ભીડ ઉમટી પડી જુવો VIDEO

જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટ નજીકથી 200-500ની અસલી નોટ તરતા મળી હતી

4.જાનમાં ડીજેની પાછળ ડાન્સ કરતો હતો, પડ્યો તો ફરી ઉભો જ ના થઈ શક્યો

ઉજ્જૈનના ઈંગોરિયામાં એક યુવક ડિજે પર ડાન્સ કરતા કરતાં અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યારપછી તેને ભાન જ ના આવ્યું.

5.રાષ્ટ્રપતિએ એક મહિના પછી ફરી એક વખત અડધી રાતે ઇમર્જન્સી લગાવી, લોકો વિરોધપ્રદર્શન નહીં કરી શકે

શ્રીલંકામાં બગડતી જતી આર્થિક સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ 1 એપ્રિલે પણ ઈમર્જન્સી જાહેર કરી હતી

6.ચારેયનાં મોત, ચિત્તૌડગઢમાં પણ એક માતાએ પોતાના બાળકોની સાથે આત્મહત્યા કરી હતી

રાજસ્થાનમાં સતત માતા પોતાના બાળકો સાથે સુસાઈડ કરવાના કિસ્સાઓ વધી રહ્યાં છે.

7.ભાવનગરમાં બીજા ગ્રુપનું લોહી ચડાવી દેતા મહિલાનું મોત, કોરા કાગળમાં સહી લીધાનો આક્ષેપ

સર ટી. હોસ્પિટલમાં પ્રસુતી બાદ મહિલાના મોતથી વિવાદ

8.90ના દાયકાની એક્ટ્રેસ શાંતિપ્રિયા વર્ષો પછી બોલિવૂડમાં પાછી ફરશે, સરોજિની નાયડુની બાયોપિકમાં જોવા મળશે

અક્ષય કુમારની સાથે ‘સૌગંધ’, મિથુન ચક્રવર્તીની સાથે ‘ફૂલ ઔર અંગાર’ અને સની દેઓલની સાથે ‘વીરતા’માં જોવા મળેલી એક્ટ્રેસ શાંતિપ્રિયા બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે.

9.સોનાલી બેન્દ્રેએ 16 વર્ષ જૂનો ડ્રેસ પહેર્યો, ચાહકોએ પૂછ્યું- અત્યાર સુધી કેવી રીતે સંભાળીને રાખ્યો હતો

આ પહેલાં સોનાલીએ 20 વર્ષ જૂનું જેકેટ પહેર્યું હતું

Read About Weather here

10.ગરમીને લીધે અમદાવાદના 50% ટ્રાફિક સિગ્નલ 1થી 4 બંધ રહેશે, પ્રાયોગિક ધોરણે આજથી બે દિવસ માટે અમલ કરવા નિર્ણય

ટ્રાફિક પોલીસની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પ્રારંભમાં ઓછો વાહન વ્યવહાર હોય તેવા સિગ્નલ બપોરે બંધ રખાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here