ન્યાયની માગણી

ન્યાયની માગણી
ન્યાયની માગણી
વાસ્તવમાં ઉત્તર પ્રદેશના લલિતપુરમાં સગીરા સાથે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. રિતેશ દેશમુખે 13 વર્ષીય સગીરાની સાથે થયેલી રેપની ઘટના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ તો SHO (સ્ટેશન હાઉસ ઓફિસર)એ પણ રેપ કર્યો હતો. આ કેસમાં રિતેશે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કાર્યવાહી કરવાની માગણી કરી છેરિતેશે કહ્યું હતું, જો આ સાચું છે તો આનાથી બદતર બીજું કંઈ ના હોઈ શકે.

Visit Saurashtra Kranti Homepage here

ન્યાયની માગણી ન્યાય

રક્ષક જ ભક્ષક બની જાય તો સામાન્ય વ્યક્તિ ન્યાય માગવા ક્યાં જશે. આવા લોકોને જાહેરમાં ચાર રસ્તા પર મારવા જોઈએ. સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે અને કડકમાં કડક સજા આપે.ઉલ્લેખનીય છે કે 13 વર્ષીય સગીરા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ કરવા ગઈ ત્યારે SHOએ તેની પર રેપ કર્યો હતો. નિવેદન નોંધ્યા બાદ SHO પીડિતાને પોલીસ સ્ટેશનના રૂમમાં લઈ ગયો હતો અને અહીંયા તેની પર રેપ કર્યો હતો.

Riteish Deshmukh (Actor) Wiki, Height, Weight, Age, Wife, Biography & More  - Stars Biog

Read About Weather here

ચાઇલ્ડ લાઇન NGOના કાઉન્સિલિંગમાં પીડિતાએ આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.SHO તિલકધારી સિંહ સરોજની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ADJ પોસ્કો એક્ટની કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. પોલીસ સ્ટેશનમાં રેપની ઘટનાથી લલિતપુરથી લઈ લખનઉ સુધી વિરોધ થયો છે.બે અન્ય આરોપી પણ જેલમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here