વિશ્વનો સૌથી મોંઘો સાબુ…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
હવે જ્યારે હોંગકોંગમાં એની હરાજી કરવામાં આવી ત્યારે એના અંદાજ કરતાં ત્રણ ગણી વધુ કિંમત મળી. 4 ઈંચનો સાબુ, જેનો ઉપયોગ ચીનના સમ્રાટ સ્ટેમ્પ તરીકે કોઈ પેઇન્ટિંગ પર હસ્તાક્ષર કરવા માટે કરતા હતા. તેની લગભગ 143 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. આ સાબુ કોણે ખરીદ્યો એનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. જાણો આખરે આ સાબુમાં શું ખાસ છે કે એને આટલી મોટી કિંમતે વેચવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

ચીની સમ્રાટના સ્ટેમ્પની આકૃતિ.

18મી સદીના સાબુની ગોટીના ઉપરના ભાગ પર સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે અને નીચેના ભાગમાં ખાસ પ્રકારનું કોતરકામ કરવામાં આવ્યું છે. આ સીલનો ઉપયોગ ક્યાનલોંગ સમ્રાટ કરતા હતા. આર્ટ અને હિસ્ટ્રીના એક્સપર્ટ આ સાબુને એક સ્ટેમ્પ તરીકે પ્રમાણિત કરી ચૂક્યા છે.લંડનમાં રહેતા ચીનના રાજદ્વારી ડૉ. વુઓ કિયુઆનનું 1997માં અવસાન થયું હતું. તેમણે આર્ટ કલેક્શન તરીકે આ સાબુ સહિત ઘણી કીમતી વસ્તુઓ સાચવી રાખી હતી. છેલ્લી સદીની શરૂઆતમાં, ચીનમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે ડૉક્ટર કિયુઆન યુરોપ આવી ગયા હતા.

આ સાબુનો ઉપયોગ ચીની સમ્રાટ સ્ટેમ્પ તરીકે કરતા હતા.

Read About Weather here

હરાજી કરનારાઓએ અંદાજ લગાવ્યો હતો કે આ સ્ટેમ્પ 5 મિલિયન પાઉન્ડ એટલે કે 48 કરોડ રૂપિયામાં હરાજી થશે, પરંતુ તેની ત્રણ ગણી વધુ 143 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. એશિયામાં સીલની આ હરાજીએ રેકોર્ડ બનાવી દીધો છે.સોથેબીના નિકોલસ ચાઉએ કહ્યું હતું કે જ્યારે તેમણે આ શોપસ્ટોન સીલને પહેલીવાર જોયો ત્યારે એ મારા માટે ઇલેક્ટ્રિક શોક જેવું હતું. મેં દુનિયાની સૌથી ખાસ પેઈન્ટિંગમાં આ સીલ જોયો હતો. ઐતિહાસિક રીતે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે.વિશ્વનો સૌથી મોંઘો હીરો બ્લૂ ડાયમંડની હોંગકોંગની સોથબી કંપનીના નેજા હેઠળ હરાજી કરવામાં આવી છે. હીરાને વિશ્વની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંની એક ગણવામાં આવે છે.ધ ડી બિયર્સ કલિનન બ્લૂ ડાયમંડ 15.10 કેરેટનો છે. તે £39 મિલિયનમાં પાઉન્ડમાં વેચાયો છે, જેની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 373 કરોડ છે.યુએસ ડોલરમાં એની કિંમત $57.5 મિલિયન છે.

blue-diamond

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here