36 ઇંચના વરરાજા-34 ઇંચની દુલ્હન…!

36 ઇંચના વરરાજા-34 ઇંચની દુલ્હન…!
36 ઇંચના વરરાજા-34 ઇંચની દુલ્હન…!
તેનું કારણ છે વરરાજા અને દુલ્હનની હાઈટ. બિહારના ભાગલપુરના એક લગ્ન ખૂબ ચર્ચામાં છે.વરરાજાની હાઈટ 36 ઈંચ છે જ્યારે દુલ્હનની હાઈટ તેના કરતા બે ઈંચ ઓછી છે. એટલે કે 34 ઈંચ. આ અનોખા લગ્નમાં સામેલ લોકો વર-વધુની સાથે સેલ્ફી લેતા અને વીડિયો બનાવતા જોવા મળ્યા છે. આ લગ્ન સમારોહમાં ઘણાં લોકો નવા જોડાને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા.જિલ્લાના નવગછિયામાં રવિવારે આ લગ્ન થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન વરરાજા અને દુલ્હનની હાઈટને લઈને ઘણી ચર્ચા થઈ છે. લગ્નમાં આવેલા લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હવે દરેક જગ્યાએ આ નવા જોડાની ચર્ચા થઈ રહી છે.તેમની હાઈટના કારણે ચર્ચામાં આવેલા આ કપલના લગ્ન ગોપાલપુર પ્રખંડમાં થયા હતા. દુલ્હન મમતાની ઉંમર 24 વર્ષ છે અને તેની હાઈટ 2.86 ફૂટ એટલે કે 34 ઈંચ છે.

અનોખા લગ્નમાં લોકો સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.

Read About Weather here

જ્યારે મુન્નાની ઉંમર 26 વર્ષ છે અને તેની હાઈટ 36 ઈંચ એટલે કે 3 ફૂટ છે.લોકોએ મુન્ના-મમતાના અનોખા લગ્ન કેમેરામાં કેદ કરી લીધા છે. આ દરમિયાન ઘણાં લોકોએ વીડિયો બનાવ્યા હતા અને ઘણાં લોકોએ સેલ્ફી લીધી હતી. ઘણાં લોકોએ વર-વધુને આશિર્વાદ આપ્યા હતા.લગ્ન સમારોહ જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ સેલિબ્રિટીના લગ્ન થઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here