સિંહની પજવણીનો તસ્વીરો વાઇરલ…!

સિંહની પજવણીનો તસ્વીરો વાઇરલ…!
સિંહની પજવણીનો તસ્વીરો વાઇરલ…!
એમાં વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો તસ્વીરો ઉતારી રહ્યાનું જોવા મળે છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતી હોવાનો એક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જંગલના રાજા એવા સિંહની પજવણીની ઘટના સામે આવતાં સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહની પજવણીનો તસ્વીરો વાઇરલ…! સિંહ

આ વાઇરલ તસ્વીરો મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે.અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યો છે. એમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકતી નથી. ત્‍યારે વધુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સિંહની પજવણીનો તસ્વીરો વાઇરલ…! સિંહ

Read About Weather here

તસ્વીરો માં જોવા મળ્યા મુજબ, રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં વાડીમાં રહેલા સિંહ પાછળ ટ્રેક્ટરચાલક પોતાનું ટ્રેક્ટર દોડાવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ‘હું આ તસ્વીરો મામલે તપાસ કરવાનો છું.’થોડા દિવસ પહેલાં જાફરાબાદના ફાસરિયા ગામનો તસ્વીરો પણ સોશિયલલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં વન વિભાગ દ્વારા એક કારચાલકને કાર સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here