25 હજારથી વધુ લોકોએ રેસકોર્સ મેદાનમાં લાઇવ મ્યુઝિકનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં આજે ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરુણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
![ઈન્ડિયન આઈડલ ફેમ પવનદીપ, અરુણીતા, સાયલી સહિતના કલાકારો ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/02/whatsapp-image-2022-05-02-at-91929-am-1_1651463809.jpeg)
![મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/02/whatsapp-image-2022-05-02-at-91928-am_1651463834.jpeg)
![પૂર્વ CM રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/02/whatsapp-image-2022-05-02-at-91929-am_1651463817.jpeg)
ઉલ્લેખનીય છે કે કોરોનાના બે વર્ષ બાદ એકસાથે આટલા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સ્થાપના દિવસે મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું હતું.
![ફેન્સે પોતાના ગમતા કલાકારોને કેમેરામાં કેદ કર્યા હતા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/02/5_1651437992.jpg)
ઇન્ડિયન આઇડલના નામી કલાકારોએ સૂરીલા અવાજમાં ગીતો સંભળાવી યુવાનોથી લઈને વૃદ્ધોને પોતાના અવાજના ઘેલા બનાવી દીધા હતા.
![પવનદીપ](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/02/3_1651437970.jpg)
![મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/02/4_1651437980.jpg)
Read About Weather here
તો પોતાના ગમતા કલાકારોને કેટલાક લોકોએ કેમેરામાં પણ કેદ કર્યા હતા.કેટલાક ફેન્સ પોતાના ગમતા કલાકારના ચિત્રો બનાવી તેમને ભેટ આપવા માટે આવ્યાં હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here