આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી પોતાને પણ ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. સામાજિક સીમા પણ વધશે. આજે બાળકો તથા પરિવારના લોકો સાથે શોપિંગમાં પણ સમય પસાર કરવો. કુંવારા લોકો માટે યોગ્ય સંબંધ આવવાની શક્યતાઓ છે.જિદ્દ અને ઉતાવળમાં લેવામાં આવતા નિર્ણય બદલવા પડી શકે છે. પોતાના વ્યક્તિગત કાર્યો માટે સમય કાઢી શકશો નહીં, જેના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. આજે તમારા બહારના સંપર્કોને અથવા કોઈપણ યાત્રાને ટાળવાની કોશિશ કરો.કારોબારમાં મનોવાંછિત પરિણામ મળી શકે છે.પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.ક્યારેક તણાવ કે ડિપ્રેશનની સ્થિતિ અનુભવ થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. ભવિષ્યને લગતી યોજના ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં તથા તેને સાકાર કરવા માટે સમય અનુકૂળ છે. ખાસ કરીને મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશો અને તેમાં સફળતા પણ પ્રાપ્ત થશે.ક્યારેક તમારું નાની-નાની વાતો ઉપર ખીજાઈ જવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. એટલે પોતાના વ્યવહારને સજાગ જાળવી રાખો. બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ મેળવો કેમ કે આ કારણે આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે.આજે કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે.ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે.ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાનપાન ઉપર ધ્યાન રાખવું.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમારા પોઝિટિવ વિચાર તમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશે. ખાસ લોકોના સંપર્કમાં આવવાથી તમારી અંદર વધારે સારું શીખવાની શક્તિ પણ જાગૃત થશે. કોઈ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે.વધારે ભીડભાડવાળા સ્થાને જવાનું ટાળો. કોઇ ખાસ વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી મન નિરાશ થઈ શકે છે. મનની શાંતિ માટે કોઈ એકાંત કે અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે.વ્યવસાયમાં કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકશે નહીં.લગ્નજીવન સુખદ રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારા પોઝિટિવ વિચાર તમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશે. ખાસ લોકોના સંપર્કમાં આવવાથી તમારી અંદર વધારે સારું શીખવાની શક્તિ પણ જાગૃત થશે. કોઈ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે.વધારે ભીડભાડવાળા સ્થાને જવાનું ટાળો. કોઇ ખાસ વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી મન નિરાશ થઈ શકે છે. મનની શાંતિ માટે કોઈ એકાંત કે અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે.વ્યવસાયમાં કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ શકશે નહીં.લગ્નજીવન સુખદ રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ વધી શકે છે. આજે તમારું કોઈ અટવાયેલું કામ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે છે. ઘરની વ્યવસ્થાને વધારે સારી જાળવી રાખવા માટે તમે થોડા પોઝિટિવ ફેરફાર ઉપર પણ ચર્ચા-વિચારણાં કરી શકો છો.આ સમયે આર્થિક મામલે ખૂબ જ સમજણ લઇને નિર્ણય લેવાની જરૂરિયાત છે. તમારી સાથે કોઈ દગો થઈ શકે છે. વિવાદિત મામલાઓને શાંતિથી ઉકેલો. તમારી ગતિવિધિઓ અને યોજનાઓ અંગે કોઈ સાથે પણ ચર્ચા ન કરો.તમારા વ્યવસાયને લગતી ગતિવિધિઓમાં વધારે સુધાર લાવવાની જરૂરિયાત છે.ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.બદલાતા વાતાવરણનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે તમે તમારી જૂની ભૂલોથી બોધપાઠ લઇને વર્તમાનને વધારે સારું બનાવવામાં વિચાર કરશો. આર્થિક પક્ષ પહેલાં કરતા વધારે સારી સ્થિતિમાં આવશે. પારિવારિક લોકોની નાની-મોટી વાતોનું ધ્યાન રાખવું તમને સુખ આપી શકે છે.કોઇ નજીકના સંબંધી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા કે આવેશ ઉપર નિયંત્રણ રાખો. યુવાઓ પોતાની મહેનત પ્રમાણે પરિણામ ન મળવાથી તણાવની સ્થિતિમાં રહી શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવાનો છે.થોડો સમય મીડિયા તથા ઓનલાઇન ગતિવિધિઓમાં પણ પસાર કરવો જરૂરી છે.પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહી શકે છે.બાફના વાતાવરણના કારણે ગભરામણ અને થાકની સ્થિતિ રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો ઉત્તમ સમય છે. ઘરના વડીલોના સાનિધ્યમાં તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. યુવાઓને પણ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાથી તેઓ રાહત અનુભવ કરી શકે છે.તમારી ભાવનાઓ અને ઉદારતા જેવા સ્વભાવ ઉપર કાબૂ રાખો. થોડા લોકો તમારી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારી કોઈ ખાસ કે કિંમતી વસ્તુ ન મળવાથી ચિંતા પણ રહી શકે છે.પ્રોપર્ટી ડીલિંગ તથા વાહનને લગતા વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.ગરમીના કારણે પાચનશક્તિ ખરાબ થઈ શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

સમય અનુકૂળ છે. કોઇ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમે તમારી સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો અને તેમાં સફળ પણ રહી શકો છો. આ સમયે સારી સફળતા સામે આવી શકે છે. કોઇ સંબંધી સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થઈ શકે છે.પાડોસીઓ સાથે કોઈપણ પ્રકારનો ઝઘડા કે વિવાદ થઈ શકે છે. ફાલતૂ ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો. રાજનૈતિક ગતિવિધિઓમાં ખરાબ પ્રવૃત્તિના લોકો સાથે દૂર રહો.વેપારમાં એક પછી એક પરેશાનીઓ આવતી રહેશે.પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થઈ શકે છે.વધારે તણાવના કારણે માથાનો દુખાવો અને એસિડિટીની સમસ્યા વધશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

જો પ્રોપર્ટીને લગતો કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો તે આજે કોઈની દખલ દ્વારા શાંતિથી ઉકેલાઈ જશે. કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત રોજિંદાના જણાવથી રાહત આપી શકે છે.આળસ અને ગુસ્સાના કારણે કામ ખરાબ થઈ શકે છે. આ સમય ઊર્જાવાન બની રહેવાનો છે. થોડા લોકો તમારી સાથે ઈર્ષ્યાની ભાવના રાખી શકે છે. પરંતુ તમારું કોઈ નુકસાન થશે નહીં. સમજી-વિચારીને રૂપિયા ખર્ચ કરો.વેપાર કે નોકરીને લગતા કોઈપણ કાર્યમાં પ્રત્યેક નિર્ણય જાતે જ લેવાં.પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.પેટને લગતી થોડી સમસ્યાઓ રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું, તે આજે નાની કોશિશમાં પૂર્ણ થઈ જશે. રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ રહી શકે છે. થોડા બાળકોની સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન શોધવામા પણ સમય પસાર કરો.ધ્યાન રાખો કે સામાજિક વ્યસ્તતા સાથે-સાથે પારિવારિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો કોઈ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ દ્વારા દૂર કરો.વેપારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખો.પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઈ શકે છે.બદલાતા વાતાવરણનો પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

વિદ્યાર્થીઓનું અભ્યાસ કે પોતાના કરિયર પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને કૃપા પણ બની રહેશે. જો વાહન ખરીદવાને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.કોઈ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. ફાલતૂ વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કામથી જ કામ રાખો. ભાવુકતા તમારી નબળાઈ છે. આ કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓ સક્રિય થઈ શકે છે.ઘરનું વાતાવરણ સુખમય અને સારું જળવાયેલું રહી શકે છે.વ્યસન તથા નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો તો સારું રહેશે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે પરિવારને લગતા કાર્યોને પૂર્ણ કરવામાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ ખાસ વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. કોઈપણ મુશ્કેલીમાં નજીકના લોકોનો યોગ્ય સહયોગ મળી શકે છે.બપોર પછી કોઈ અશુભ સૂચના મળવાથી મન નિરાશ રહી શકે છે. તમારા મનોબળને નબળું પડવા દેશો નહીં. નહીંતર તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. વાહન કે મશીનને લગતા ઉપકરણોનો પ્રયોગ ધ્યાનથી કરો.કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here