1.‘ઘરમાં ખાવાના પૈસા નથી, લાઇટ નથી, કેવી રીતે વાંચીએ એ અમે જાણીએ છીએ અને તમે પરીક્ષા રદ કરી દો છો…’
ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર કરવા ઉમેદવારોની માગ
Visit Saurashtra Kranti Homepage here
2.બિહારમાં કેસ પાછો ખેંચાવા આવેલી મહિલા પાસે પોલીસ સ્ટેશનમાં તેલ માલિશ કરાવી; ફરજ પરથી સસ્પેન્ડ
બિહાર સહરસામાં એક ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં બોડી-મસાજ કરાવતા હોય એવો વીડિયો સામે આવ્યો છે.
3.યુવકની સગાઈથી યુવતી હતી નારાજ, મળવા ન આવતાં જીવન હોમી દીધું
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રૂંવાડાં ઊભાં કરી દેતો સુસાઈડનો એક કેસ સામે આવ્યો છે.
4.અમદાવાદ મેટ્રો પહેલીવાર 6.5 કિમી અંડરગ્રાઉન્ડ ટનલમાંથી ચલાવાઈ, સાબરમતી બ્રિજ પરથી ઇન્કમટેક્સ સુધી લાવવામાં આવી
ઇન્કમટેક્સથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન અને ટ્રેકના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે
5.NASAને ક્રેશ થયેલી અજ્ઞાત સ્પેસશિપ જેવો કાટમાળ મળ્યો, રોવરના લેન્ડિંગ સમયે વપરાતાં સાધનો હોવાની ચર્ચા
નાસાના ડ્રોન હેલિકોપ્ટરે મંગળ ગ્રહ પર એલિયન સ્પેશિપના કાટમાળ જેવા દેખાતા લેન્ડિગ ગિયર્સની તસવીરો શેર કરી છે.
6.બસે બાઇકસવારને હડફેટે લીધા, પાછળ બેઠેલી યુવતી રસ્તા પર પડી, બસનો ડ્રાઇવર કચડીને ભાગી ગયો
છત્તીસગઢના નવા રાયપુરમાં એક બસે એક યુવતીને કચડી નાખી છે. યુવતી પોતાના પિતાની સાથે બાઈક પર પાછળ બેઠી હતી
7.એક્સપર્ટ ગ્રુપે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સને મંજૂરી આપી, 12થી 17 વર્ષના કિશોરોને આ વેક્સિન લાગશે
દેશમાં 12-17 વર્ષની ઉંમરના કિશોરો માટે વધુ એક નવી કોરોના વેક્સિન મળવા જઈ રહી છે.
8.વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ લોખંડના સળિયાથી હુમલો, ઘટના CCTVમાં કેદ
બે વિદ્યાર્થી વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખી પિતાએ હુમલો કર્યો
9.પંજાબને 20 રનથી હરાવ્યું, મયંક સહિતના ટોપ ઓર્ડર બેટર ફ્લોપ; મોહસિને 3 વિકેટ લીધી
IPL 2022ની 42મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 20 રનથી પંજાબ કિંગ્સને હરાવ્યું છે.
Read About Weather here
10.સલમાન ખાન એક્ટ્રેસ શહનાઝ ગિલ પર મહેરબાન, જોઈએ તેટલી ફી માગવાનું કહ્યું
શહનાઝ ગિલ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’થી બોલિવૂડ ડેબ્યૂ કરી શકે છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here