હવે બાળલગ્ન પકડાશે તો માતા-પિતા સહિત રસોયા, ફોટોગ્રાફર સામે ફરિયાદ થશે

હવે બાળલગ્ન પકડાશે તો માતા-પિતા સહિત રસોયા, ફોટોગ્રાફર સામે ફરિયાદ થશે
હવે બાળલગ્ન પકડાશે તો માતા-પિતા સહિત રસોયા, ફોટોગ્રાફર સામે ફરિયાદ થશે
દૃેશ સહિત રાજ્યમાં બાળલગ્ન અટકાવવા માટે અવનવા નિસખા અપનાવવામાં આવી રહૃાા છે ત્યારે ત્ોન્ો લગતા કાયદૃા પણ કડક કરવામાં આવી રહૃાા છે એ દૃરમ્યાન આણંદૃ જિલ્લામાં 3જી મેના રોજ વૈશાખ સુદૃ ત્રીજ અક્ષય તૃતિયા નિમિત્તે કે યોજાનારા લગ્નોમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવશે. આ તપાસ દૃરમિયાન છોકરીની ઉંમર 18 અને છોકરાની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હોવાનું માલુમ થશે. તો કાયદૃાકીય રીતે ફરિયાદૃ દૃાખલ કરવામાં આવશે. જેમાં સગીરના માતાપિતા, ગોર મહારાજ ઉપરાંત રસોયા, મંડપવાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સમૂહલગ્ન કરાવનારા આયોજકોને છોકરા-છોકરીઓની ઉંમરની ખરાઇ કર્યા બાદૃ જ લગ્ન કરાવવાના રહેશે. અન્યથા આવા કિસ્સામાં સમૂહલગ્ન આયોજકો સામે બાળલગ્ન ધારા હેઠળ ફરિયાદૃ દૃાખલ કરવામાં આવશે.આ ફરિયાદૃમાં બાળલગ્ન કરાવનાર, સંચાલન કરનાર, સૂચના આપનાર અથવા મદૃદૃગારી કરનાર જેમ કે બાળકના વાલી અથવા બાળકનો હવાલો ધરાવનાર વ્યક્તિ, લગ્નવિધિ કરાવનાર (તમામ ધર્મ), લગ્નમાં ભાગ લેનાર 18 વર્ષથી ઉપરની તમામ વ્યકિત, સમૂહલગ્નના આયોજકો, મંડપ ડેકોરેશન, કેટરીંગ, ફોટોગ્રાફર વિગેરે સામે આ કાયદૃા હેઠળ ફરિયાદૃ દૃાખલ કરવામાં આવશે.

Read About Weather here

આ કાયદૃા હેઠળ ગુનો સાબિત થતા બે વર્ષની સખ્ત કેદૃની સજા અને એક લાખ સુધીના દૃંડની સજા થઇ શકે છે. આણંદૃના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ આ બાબતે લેખિત, મૌખિક ફરિયાદૃ જેઓ કરવા માંગતા હોય તેઓને આણંદૃના અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેકટર કચેરી, ખાતે આવેલ બાળલગ્ન અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને લેખિત, મૌખિક કે ફોન નંબર 02692- 250910, 253210 કે 1098 -ચાઇલ્ડ લાઇન, 181-મહિલા હેલ્પ લાઇન અભ્યમ કે 100 પોલીસ જેવા નંબર પર પણ સંપર્ક કરી જાણ કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here