1.ખેડાના નિરમાલીમાં પરિણીતા પર દુષ્કર્મ કરી હત્યા કરનાર 3 નરાધમને ફાંસીની સજા અપાઈ
અપહરણ, દુષ્કર્મ અને હત્યા મામલે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Visit Saurashtra Kranti Homepage here
2.16 રાજ્યોમાં 10 કલાક પાવર કાપ; કોલસાનો સપ્લાય વધારવા વેકેશન સમયે 16 પેસેન્જર ટ્રેનોના 670 ફેરા ઘટાડાયા
કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે.
3.રાજકોટમાં ધો.11ની વિદ્યાર્થિનીને યુવાન તેના મિત્રના ઘરે લઈ ગયો, ‘આપણે લગ્ન કરવા જ છે ’ કહી બેવાર દુષ્કર્મ આચર્યું
ગત બુધવારે બપોરે 12.45 વાગ્યે સ્કૂલ-ડ્રેસ પહેરીને વિદ્યાર્થિની ઘરેથી નીકળી હતી
4.જ્વેલર પુત્રએ આઇસક્રીમ ખવડાવ્યો, સવારે તેની અને પુત્રવધૂ-પૌત્રની લાશ મળી
મધ્યપ્રદેશના રાયસેનમાં રહેતા સોની વેપારી અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા કોષાધ્યક્ષ જિતેન્દ્ર સોનીના ચહેરા પર પત્ની અને બાળકને મોતના ઘાટ ઉતારતાં પહેલાં કોઈ તણાવ જોવા મળ્યો નહોતો.
5.પ્રિયંકા ચોપરા બ્લેક બિકીની પહેરીને પૂલમાં એન્જોય કરતી જોવા મળી
પ્રિયંકાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
6.કરિશ્મા કપૂર બીજીવાર લગ્ન કરશે? એક્ટ્રેસના જવાબથી અટકળો શરૂ
કરિશ્માએ સો.મીડિયામાં ‘આસ્ક મી એનીથિંગ’ સેશન રાખ્યું હતું
7.દિલ્હીના કેપ્ટનની ગર્લફ્રેન્ડ ઈશા મેદાનમાં આવતાં ફેન્સ ખુશ, કહ્યું- ભાભી આવી ગયાં; રિષભને લેડી લકનો સાથ મળશે
IPL 2022માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી.
8.મેના બીજા સપ્તાહમાં દિલ્હીના CM ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં રોડ-શો અને જાહેરસભા સંબોધશે
કેજરીવાલ રાજકોટમાં રાત્રિ રોકાણ કરે તેવી પણ સંભાવના
9.યુરીયા ખાતરમાં 90 કરોડના બોગસ વ્યવહારનું કૌભાંડ, 7 પેઢીમાંથી 16 કરોડની કરચોરી પકડાઇ, 2ની ધરપકડ
દરોડામાં બિન હિસાબી આશરે રૂ.2 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરી
Read About Weather here
10.વડોદરાના વારસિયામાં ભંગાર વીણવા બાબતે ઝઘડો થતાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, આરોપીની ધરપકડ
મૃતકના માથાના ભાગે ઘા અને ગળાના ભાગે ટુંપો દીધો હોવાના નિશાન મળ્યા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here