આરાધ્યા બચ્ચનએ કેટવોકમાં મોટી અભિનેત્રીઓને પણ છોડી પાછળ…!

આરાધ્યા બચ્ચનએ કેટવોકમાં મોટી અભિનેત્રીઓને પણ છોડી પાછળ...!
આરાધ્યા બચ્ચનએ કેટવોકમાં મોટી અભિનેત્રીઓને પણ છોડી પાછળ...!
ફેશન, લુક અને સ્ટાઈલની બાબતમાં આરાધ્યા મોટાભાગે તેની માતા ઐશ્વર્યા રાય પર ગઈ છે. બોલિવૂડ સ્ટાર્સ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન બાળપણથી જ સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાબિત કરે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. તાજેતરમાં તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રેમ્પ વોક કરતી વખતે આરાધ્યાનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન તેની મોટાભાગની ઈવેન્ટમાં દીકરી આરાધ્યા બચ્ચનને સાથે લઇ જાય છે.આ આરાધ્યા બચ્ચનનો નવો વીડિયો નથી, પરંતુ ઘણો જૂનો વીડિયો છે.

https://www.instagram.com/p/BooeJ1MHwX4/?utm_source=ig_embed&ig_rid=f6abf388-a35f-4c1e-99d8-00259ecd1f31

CUTE! Amitabh Bachchan rang in the New Year with granddaughters Aaradhya  Bachchan and Navya Naveli Nanda
Aishwarya Rai Bachchan's Cute Pictures With Daughter Aaradhya

જ્યારે માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આરાધ્યા બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. ત્યારે આરાધ્યાએ કાન્સ સેરેમનીના બેકસ્ટેજ પર ખૂબ જ મસ્તી કરી છે. જે આ BTS વીડિયો જોયા બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે.આરાધ્યા બચ્ચનની સોશિયલ મીડિયા પર તસવીરો જોઈએ તો ક્યારેક તેણી સ્કૂલ એક્ટિવિટી કરતી હોય છે તો ક્યારેક માતા-પિતા સાથે સ્પોટ થતી હોય છે.

Abhishek Bachchan Shares A Super-Adorable Picture With His Little Star Aaradhya  Bachchan

Read About Weather here

આરાધ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટવોક કરતી જોવા મળી રહી છે.આ વીડિયોમાં આરાધ્યા પિંક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.આરાધ્યાનું આ શાનદાર કેટવોક જોઈને તમે કહી શકો છો કે તે અનેક સુપર મોડેલ્સને પાછળ છોડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here