અમુક ટ્રેનોમાં બેડરોલ સેવાઓ ફરી શરૂ…!

અમુક ટ્રેનોમાં બેડરોલ સેવાઓ ફરી શરૂ…!
અમુક ટ્રેનોમાં બેડરોલ સેવાઓ ફરી શરૂ…!
ભારતીય રેલવેએ લાંબા અંતરની કેટલીક પેસેન્‍જર ટ્રેનોમાં એરકન્‍ડિશન્‍ડ વર્ગમાં તેમજ રાતની સફર કરનાર પ્રવાસીઓને બ્‍લેન્‍કેટ, ચાદર, તકીયો, બેડરોલ જેવી ચીજવસ્‍તુઓ પૂરી પાડવાનું ફરી શરૂ કર્યું છે. ૨૦૨૦ના માર્ચમાં કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાયા બાદ મે-૨૦૨૦થી આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

भारतीय रेलवे: सर्दियों में रेल यात्रियों को कंबल के लिए करनी होगी जेब ढीली,  तीन सौ रुपये में मिलेगी बेडरोल किट - India News In Hindi

તે છતાં હવે એરકન્‍ડિશન્‍ડ ટ્રેનોમાં પ્રવાસીઓને બ્‍લેન્‍કેટ પૂરા પાડવાનું ફરી શરૂ કરવામાં આવ્‍યું છે. તકીયો, બ્‍લેન્‍કેટ, ચાદર અને ટુવાલ ચીજવસ્‍તુઓ સીલ-બંધ કવરમાં રાખીને આપવામાં આવશે.મે-૨૦૨૦થી રેલવેએ ટ્રેનોમાં બેડરોલ આપવાનું બંધ કર્યું હતું અને બારીઓ પરથી પડદા પણ કાઢી લીધા હતા.

Read About Weather here

IRCTC Latest News: Indian Railways Bedding Service To Resume In April.  Check List Of Trains Here | IRCTC News | Indian Railways Bedroll

એવી ટ્રેનોના ડબ્‍બાઓમાં લઘુત્તમ તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્‍સિયસનું સેટ કરી દેવામાં આવ્‍યું હતું.લાંબી સફરવાળી એસી ટ્રેનોના પ્રવાસીઓને એમના પોતાના બ્‍લેન્‍કેટ્‍સ અને તકીયા લાવવાનું કહેવામાં આવ્‍યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here