1.મૂળ ભારતીય એવાં વિજ્યા ગાડ્ડે મીટિંગમાં જ રડી પડ્યાં, લોકોએ કર્યા ટ્રોલ
ટ્વિટરના ટોપ લોયર અને મૂળ ભારતીય એવાં વિજ્યા ગાડ્ડેને લઈને નવો ખુલાસો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
2.રથયાત્રા દરમિયાન રથ લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં મોત, 15 ઘાયલ
મુખ્યમંત્રીએ પીડિતોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે
3.મહિલા સરપંચે કહ્યું: ‘મહેશે મારી સાડીનો પાલવ ખેંચી મને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો’, કાવિઠાનાં સરપંચની એશ્રા પટેલ સહિત 8 લોકો સામે ફરિયાદ
કાવિઠા ગામના સરપંચે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી
4.સુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલે 2 વર્ષના બાળકને સૂવડાવી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
મહિલા કોન્ટેબલનો પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે
5.RRના 20 વર્ષીય બેટર પરાગે છેલ્લી ઓવરમાં 18 રન ફટકાર્યા તો હર્ષલ પટેલ રોષે ભરાઈ ઝઘડવા પહોંચી ગયો
IPLમાં મંગળવારે રાજસ્થાન અને બેંગલોર વચ્ચે રમાયેલી મેચમાં હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
6.8 વર્ષનો અયાન ફોર્ચ્યુનર દોડાવતો દેખાયો; લાઇસન્સ માટે ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે
પાકિસ્તાનમાં 8 વર્ષનું બાળક અયાનનો ટોયોટા ફોર્ચ્યુનર SUV ચલાવતો એક વીડિયો વાઇરલ થયો છે.
7.દેબિના બેનર્જીએ દીકરીને એક હાથે તેડી તો સો.મીડિયા યુઝર્સ ગુસ્સે થયા; કહ્યું- બાળકીને ઠીકથી પકડ, સ્ટાઇલ પછી મારજે
ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ દેબિના બેનર્જીએ તાજેતરમાં જ દીકરી લિઆના ચૌધરીને જન્મ આપ્યો હતો.
8.અકસ્માત બાદ મલાઈકા અરોરાનો ગ્લેમરસ અંદાજ, બેકલેસ ડ્રેસમાં જોવા મળી
મલાઈકા અરોરાએ સો.મીડિયામાં મિરર સેલ્ફી પણ શૅર કરી
9.શ્વેતા તિવારીએ હેટર્સને જવાબ આપતા કહ્યું, ‘તેરે બાપ કા ક્યા જાતા હૈ’
શ્વેતા તિવારીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
Read About Weather here
10.અમદાવાદમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કહ્યું, તારા ત્રણેય સંતાનો મારા નથી DNA ટેસ્ટ કરાવવો પડશે
પત્નીને તેના ભાઈ પાસેથી બે લાખ રૂપિયા લાવવા દબાણ કરતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here