ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ
અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેથી એસટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિધા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગ્રૂપ બુુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે.

Read About Weather here

અમદાવાદના રાણીપ બસ પોર્ટ અને કૃષ્ણનગર બસ સ્ટેશનથી અમદાવાદ-રાજકોટ અને અમદાવાદ-સુરેન્દ્રનગર તેમ જ ગીતામંદિર સીબીએસથી રાજકોટ. સુરેન્દ્રનગર સિવાયના અન્ય સ્થળો માટે. વડોદરા સીબીએસથી વડોદરા- અમદાવાદ અને કીર્તિસ્તંભથી અમદાવાદ તરફની બસોનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટમાં શાસ્ત્રી મેદાનથી રાજકોટ-ભાવનગર તેમ જ રાજકોટ સીબીએસથી ભાવનગર સિવાયના અન્ય સ્થળો માટે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here