છેતરપિંડી…!

છેતરપિંડી…!
છેતરપિંડી…!
ઇન્સ્ટાગ્રામના જાણીતા ઇન્ફ્લુએન્સરે અંજલિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ‘ઇન્ડિયન આઇડલ 12’ ફેમ અંજલિ ગાયકવાડની મુશ્કેલી વધી રહી છે. ઇન્ફ્લુએન્સરે કહ્યું છે કે, અંજલિએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરી છે તો બીજી તરફ અંજલિનું કહેવું છે કે, તેનું પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 2 એપ્રિલ હેક થઇ ચૂક્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અંજલિએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 20-12 દિવસ પહેલા જ હૈક થઇ ચૂક્યું છે. હૈંકરે આ બદલામાં 70 હજાર રૂપિયાની માંગ કરી રહ્યા છે, અંજલીના જણાવ્યા મુજબ, આ કેસમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ તેના તરફથી કોઈ વિગત સામે આવી નથી.અંજલિ પર આરોપ લગાવનાર ઇન્ફ્લુએન્સરે તેના ટ્વિટર હેન્ડલ પર કેટલાક સ્ક્રીનશોટ શેર કરતા કેપ્શન લખ્યું છે.

છેતરપિંડી…! છેતરપિંડી…!

Read About Weather here

કેપ્શનમાં તેણે અંજલિ પર આરોપ લગાવ્યો છે કે, તેના ઇન્સ્ટાગ્રામ પર તેના વેરિફાઇડ એકાઉન્ટ દ્વારા લોકોનેતેની જાળમાં ફસાવવાનો આરોપ મૂક્યો છે. સ્ક્રીનશોટ મુજબ અંજલિની PR ટીમના કેટલાક લોકોએ પહેલા તેનો સંપર્ક કર્યો અને પછી તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, અંજલિનું કહેવું છે કે તેના એકાઉન્ટમાંથી જે પણ એક્ટિવિટી થઈ રહી છે તેની તેને કોઈ જાણ નથી.ઇન્ફ્લુએન્સરે અંજલિને જૂઠ ગણાવતા તેણે કહ્યું કે કોઈ પણ વેરિફાઈડ એકાઉન્ટ લાંબા સમય સુધી હેક રહી શકતું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here