IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…!

IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…!
IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…!
આ મેચમાં માર્કસ સ્ટોઈનિસ કંઈ ખાસ કરી ક્યો નહોતો. IPL 2022ની 26મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈને 18 રનથી હરાવ્યું હતું. પરંતુ નાની ઈનિંગમાં તેણે સિક્સ ફટકારી સ્ટેન્ડ્સમાં બેઠેલી યુવતીને આ ડેડિકેટ કરી હતી. ત્યારપછીથી સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા થવા લાગી હતી. તેવામાં મીડિયા રિપોર્ટ્સના આધારે સ્ટોઈનિસે ચાલુ મેચમાં પોતાની ગર્લફ્રેન્ડ સારાહને ખાસ સિક્સ ડેડિકેટ કરી હતી.
સ્ટોઈનિસના સિક્સ ફટકાર્યા પછી ડેડિકેશન જોતા સારાહ તાળી પાડવા લાગી હતી
સારાહ અને સ્ટોઈનિસની તસવીર- સોશિયલ મીડિયા
સારાહની ફાઈલ તસવીર- સોશિયલ મીડિયા
IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…! મિસ્ટ્રી
IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…! મિસ્ટ્રી
IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…! મિસ્ટ્રી
IPLની મિસ્ટ્રી ગર્લ જુઓ તસ્વીરોમાં…! મિસ્ટ્રી

Visit Saurashtra Kranti Homepage here

તો ચલો આપણે બિગબેશ લીગથી IPL સુધી સારાહ-સ્ટોઈનિસના સફર પર નજર ફેરવીએ….માર્કસ સ્ટોઈનિસ એ મેચમાં કંઈ ખાસ કરી નહોતો શક્યો અને 9 બોલમાં 10 રન કરી આઉટ થઈ ગયો હતો. પરંતુ આ ઈનિંગ દરમિયાન તેણે મુરુગન અશ્વિનને જે 104 મીટર લાંબી સિક્સ મારી હતી એ ચર્ચાનો વિષય બની ગયો હતો. કારણ કે ત્યારપછી સ્ટોઈનિસે સ્ટેન્ડ્સ તરફ ખાસ ઈશારો કરી પોતાની ગર્લફ્રેન્ડને આ ડેડિકેટ કરી હતી.

ત્યારપછીથી જ બંને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડનું નામ સારાહ જાર્નુક છે. તે એક ફેશન ડિઝાઈનર છે. આની સાથે સારાહ જાર્નુકને ક્રિકેટમાં પણ ખૂબ જ રસ ધરાવે છે અને તે બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટારની પણ મોટી ફેન છે. તમને જણાવી દઈએ કે સ્ટોઈનીસ પણ આ જ ટીમથી BBLમાં રમે છે.સ્ટોઇનિસે ગયા વર્ષે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સ્ટેફની મુલર સાથે બ્રેકઅપ કર્યું હતું.

Read About Weather here

આ સિઝનમાં સૌથી લાંબી સિક્સનો રેકોર્ડ મુંબઈના ડેવાલ્ડ બ્રેવિસના નામે છે. તેણે 112 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.બીજા નંબર પર લિયામ લિવિંગસ્ટોન છે. તેણે 108 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. ત્યારપછી, બિગ બેશ દ્વારા જ સ્ટોઇનિસ જાર્નુકને મળ્યો હતો. સ્ટોઇનિસ અને સારાહ એકબીજા સાથે ઘણીવાર જોવા મળ્યા છે તથા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શેર કરતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here