આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીને કોઈપણ સમસ્યાનો ઉકેલ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સારી સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું પણ તમને સુખ આપી શકે છે.તમારા સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે, એટલે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. યુવાઓ આજે થોડા તણાવની સ્થિતિમાંથી પસાર થઈ શકે છે.કાર્યસ્થળે તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ રહી શકે છે.ગરમીના કારણે ગભરામણ અને થાકની સ્થિતિ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

જૂની ભૂલોથી બોધપાઠ લઈને આજે સારી નીતિઓ અંગે વિચાર કરો. આજે તમને સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે. ઘરના રિનોવેશન તથા સજાવટને લગતી કોઈ રૂપરેખા પણ બની શકે છે.ક્યારેક કોઈ કામમાં મન પ્રમાણે પરિણામ ન મળવાથી અસહજ અનુભવ કરશો. જલ્દી જ તમને સમાધાન પ્રાપ્ત થઈ શકે છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. ખર્ચ પણ બજેટ પ્રમાણે કરો તો સારું રહેશે.વેપારને લગતી નવી-નવી વાતોની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છેબ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે તમે કોઈ અટવાયેલાં કાર્યોને સફળતા સાથે પૂર્ણ કરવામાં સફળ રહેશો. સારા પરિણામ માટે તમે થોડો પોઝિટિવ ફેરફાર લાવવા અંગે વિચાર કરશો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે સમાજ અને સંબંધીઓમાં યોગ્ય સ્નાન જળવાયેલું રહેશે.કોઈ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઈ મુદ્દા અંગે વિવાદ થઈ શકે છે. શાંતિથી મામલાનો ઉકેલ લાવો. તમારી ગતિવિધિઓ તથા યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો.તમે તમારા કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ અંગે વધારે સુધાર લાવવાની કોશિશ કરો. ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.તમારી દિનચર્યા સંયમિત રાખો.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે આવવાથી તેમના હ્રદયમાં તમારા પ્રત્યે ખાસ સન્માન રહેશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. થોડો સમય પરિવાર સાથે આજે મનોરંજનમાં પસાર થઈ શકે છે.વાહન કે કોઈપણ મશીનને લગતા ઉપકરણ ખૂબ જ ધ્યાન પૂર્વક ઉપયોગ કરો. કોઈ સંબંધીને લગતા અપ્રિય સમાચાર મળી શકે છે. ખર્ચ વધારે હોવાથ તેના ઉપર કાપ મુકવો જરૂરી છે.કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.વધારે કામ હોવા છતાંય ઘર-પરિવાર ઉપર સમય આપવો સંબંધોને વધારે મજબૂત કરશે.ઉધરસ અને તાવ જેવી સમસ્યા રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

દોડભાગ વધારે રહી શકે છે પરંતુ કાર્ય સફળતા તમારા થાકને દૂર કરી શકે છે. સમયની ચાલ તમારા પક્ષમાં છે. અનુભવી લોકોનો સાથ મળી શકે છે. ઘરમાં કોઈ નજીકના સંબંધી કે મિત્રના આવવાથી ચહેલપહેલનું વાતાવરણ રહી શકે છે.વિદ્યાર્થીઓ આળસના કારણે અભ્યાસમાં પાછળ રહી શકે છે. કોઈ પ્રકારની યાત્રા કરવાનું ટાળો, કેમ કે કોઈપણ પ્રકારનો ફાયદો ન થવાની સ્થિતિ જોવા મળી રહી છે. બાળકોની પરેશાનીઓમાં તેમનો સહયોગ ઉત્તમ રહેશે.વ્યવસાયમાં વધારે કામ તથા કોઈ નવી જવાબદારી મળી શકે છે.જીવનસાથીનો સહયોગ પરિવારના વાતાવરણને શાંતિપૂર્ણ જાળવી રાખો.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. થોડા ખાસ લોકોના સંપર્કમાં રહેવાના કારણે તમારી વિચારશૈલીમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે.આર્થિક મામલે થોડી ખામી આવવાથી થોડો તણાવ રહી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી ખોટી આલોચના થવાના કારણે મન નિરાશ રહી શકે છે. એટલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. વેપારમાં કોઈ ખાસ સફળતા મળી શકશે નહીં.ઘરની ગતિવિધિઓમાં જીવનસાથીનો સહયોગ કરવો સંબંધને વધારે મજબૂત કરી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતાનું નિર્માણ કરી શકે છે. આજે તમે પોતાના વિકાસ માટે વિચાર કરશો. તમારામાંથી થોડા લોકો આજે કઈંક શીખવા કે કરવાની દૃઢ ઇચ્છા શક્તિ પણ રાખી શકે છે.વધારે ભીડમાં જવાનું ટાળો. મનની શાંતિ માટે કોઈ એકાંત સ્થાને થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે. આજે કોઈપણ પ્રકારે રૂપિયાને લગતી લેવડ-દેવડ ન કરોકાર્યક્ષેત્રમાં સમાન વિચારધારાના લોકો સાથે મેલજોલ તમારા માટે લાભદાયી રહી શકે છે.લગ્નજીવન સુખદ રહી શકે છે.મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ પ્રકારની દુવિધા અને બેચેનીથી પણ મુક્તિ મળી શકે છે.ક્યારેક તમારી નાની-નાની વાતો ઉપર ખીજાવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. તમારા મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજને વધારે સાચવીને રાખો કેમ કે તેના ખોવાઈ જવાના કે ચોરી થવાની શક્યતા છે.આજે કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્ત રહી શકો છો.ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.વર્તમાન વાતાવરણના પ્રભાવથી શરીરમાં દુખાવો થઈ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરીને અને સાકાર કરવા માટે દિવસ ઉત્તમ છે. વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નાના મહેમાનને લગતી સૂચના મળવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.બિનજરૂરી કાર્યોમાં ખર્ચ વધારે રહેશે જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે અને તેની અસર તમારા સૂકૂન અને ઊંઘ ઉપર પડી શકે છે. નાની-મોટી વાતો ઉપર પણ નિરાશા અને અવસાદ જેવી સ્થિતિ ખાલી રહેશે.આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે.સંતાનના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.ગેસ અને એસિડિટીના કારણે પરેશાન રહેશો.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

થોડી પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારી સામાજિક સીમા વધશે. કુંવારા લોકો લગ્ન ચર્ચાઓને લઈને ઉત્સાહિત રહેશે. આજે બાળકો અને પરિવારના લોકો સાથે શોપિંગમાં પણ સમય પસાર થશે.જિદ્દ અને ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પડી શકે છે. પોતાના અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં, તેના માટે મનમાં થોડી નિરાશા રહેશે.જલ્દી સફળતાની ઇચ્છામાં થોડા ખરાબ રસ્તા પસંદ કરશો નહીં.પારિવારિક જીવન ઠીક રહી શકે છે.બીપી કે થાઈરોઈડથી પ્રભાવિત વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here