IPLનો હાસ્યાસ્પદ DRS…!

IPLનો હાસ્યાસ્પદ DRS…!
IPLનો હાસ્યાસ્પદ DRS…!
કોલકાતાના નંબર-11ના વરુણ ચક્રવર્તીની બેટિંગ દરમિયાન RCBએ LBW અપિલ કરી હતી. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમાં કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં ફાફ ડુપ્લેસિસનો DRS વિવાદોમાં રહ્યો છે. જોકે અમ્પાયરે નોટઆઉટ આપતા ડુપ્લેસિસે રિવ્યૂ લેતાં તે ટ્રોલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં યૂઝર્સ એવું પણ કહેવા લાગ્યા હતા કે આના પર 2 વર્ષનો પ્રતિબંધ મુકો.
IPLનો હાસ્યાસ્પદ DRS…! હાસ્યાસ્પદ
IPLનો હાસ્યાસ્પદ DRS…! હાસ્યાસ્પદ
IPLનો હાસ્યાસ્પદ DRS…! હાસ્યાસ્પદ

Visit Saurashtra Kranti Homepage here

તથા સિરાજનો વાંક હોવાની ચર્ચા પણ થઈ, તો ચલો આપણે ફાફ ડુપ્લેસિસ કેમ ટ્રોલ થયો તથા સિરાજ અંગે શું ટિપ્પણી થઈ એના પર નજર ફેરવીએ…..ઈનિંગની 16મી ઓવર કરવા માટે કેપ્ટન ડુપ્લેસિસે હર્ષલ પટેલની પસંદગી કરીહતી. જેની બોલિંગ દરમિયાન હર્ષલે કોલકાતાના નંબર-11 બેટર વરુણ ચક્રવર્તી સામે LBW અપિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બોલરના મત મુજબ બોલ ફુલ લેન્થનો હતો અને બેટરના બુટ પર વાગ્યો હતો. જેથી ફાફ ડુપ્લેસિસે પણ આ વાત માનીને રિવ્યૂ લીધો હતો.હર્ષલ પટેલ પર વિશ્વાસ રાખી કેપ્ટન ડુપ્લેસિસે રિવ્યૂ લીધો હતો.

Read About Weather here

જેના રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે વરુણે શોટ રમ્યો છે અને બોલ લગભગ મિડલ ઓફ ધ બેટ વાગ્યો હતો. તેવામાં LBWના રિવ્યૂ પછી સોશિયલ મીડિયામાં ફેન્સ ડુપ્લેસિસને ટ્રોલ કરવા લાગ્યા હતા. ડુપ્લેસિસને તો 2 વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવો જોઈએ. વળી અન્ય કેટલાક યૂઝર્સે કહ્યું કે મોહમ્મદ સિરાજમાં જે ખોટા રિવ્યૂ લેવાનો વાયરસ હતો એ હવે ડુપ્લેસિસમાં આવી ગયો છે. આને ક્વોરન્ટીન કરી દો જેથી બીજામાં ન ફેલાય.યુઝર્સે કહ્યું, આને ખોટા રિવ્યૂનો સિરાજનો ચેપ લાગ્યો, ક્વોરન્ટીન કરોસોશિયલ મીડિયામાં યુઝર્સે આનો ફોટો શેર કરી કહ્યું કે IPL-15નો આ સૌથી ખરાબ અને હાસ્યાસ્પદ રિવ્યૂ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here