રાજકોટમાં બેફામ ટ્રાફિક જેવી જ પુતળાઓની પણ ગંભીર અવદશા!

રાજકોટમાં બેફામ ટ્રાફિક જેવી જ પુતળાઓની પણ ગંભીર અવદશા!
રાજકોટમાં બેફામ ટ્રાફિક જેવી જ પુતળાઓની પણ ગંભીર અવદશા!
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમ મુજબ ચાલતો રહે, વાહન ચાલકો ટ્રાફિકનાં તમામ નીતિનિયમોનું પાલન કરે એ માટે શહેરમાં અલગ- અલગ ચોકમાં અને મહત્વનાં પોઈન્ટ પર ટ્રાફિકનાં નિયમો અને નિશાનીઓ સમજાવતા પુતળા મુકવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ રાજકોટ શહેરની જનતાને જાણે કઈ સમજવું જ ન હોય તેમ ટ્રાફિકનાં પુતળાઓની પણ ટ્રાફિક જેવી અવદશા કરી નાખવામાં આવી છે. કોઈ પુતળાનો હાથ વાંકો વળી ગયો છે તો કોઈનો તૂટી ગયો છે. કોઈ પુતળુ દિશાવિહિન થઇ ગયું છે. જનતાને માર્ગદર્શન આપવા માટેનો ટ્રાફિક પોલીસનો સુંદર પ્રયાસ બેજવાબદાર અને શિસ્ત વગરનાં નાગરિકોને કારણે નિષ્ફળ જઈ રહ્યો છે તેવું તસ્વીરો કહી રહી છે.

Read About Weather here

આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી આપણી છે. એ જ રીતે ટ્રાફિક સુચ્ચારુંરૂપે ચાલતો રહે એ રીતે નિયમ પાલન કરતા રહેવું એ દરેક વાહન ચાલકની જવાબદારી છે. આ ઉપદેશ કોઈ સાંભળશે ખરું? કે પછી ભેંસ આગળ ભાગવત?!!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here