‘ભૂરી’એ કપિલ શર્માનો સાથ છોડ્યો…?!

'ભૂરી'એ કપિલ શર્માનો સાથ છોડ્યો…?!
'ભૂરી'એ કપિલ શર્માનો સાથ છોડ્યો…?!
સુમોનાની અપકમિંગ સિરિયલનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હજી સુધી સુમોનાએ આ અંગે કોઈ વાત કરી નથી. આ પ્રોમો જોયા બાદ એવી ચર્ચા થવા લાગી કે એક્ટ્રેસે કપિલનો શો છોડી દીધો છે.સુમોનાએ કોમેડી શોને બદલે હવે એક નવો શો કરવાનો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

સુમોનાએ સો.મીડિયામાં નવા શોનો પ્રોમો રિલીઝ કર્યો છે. આ શો બંગાળી છે અને તેનું નામ ‘શોનાર બંગાલ’ છે. આ સિરિયલમાં સુમોના 22-25 વર્ષની યુવતીનો રોલ પ્લે કરતી જોવા મળી છે. આ શો 30 માર્ચથી શરૂ થશે.એક ઇન્ટરવ્યૂમાં સુમોનાને પૂછવામાં આવ્યું કે તે કેવા પ્રકારના પાત્રો પ્લે કરવા ઈચ્છે છે તો તેણે જવાબ આપ્યો હતો, ‘એક્ટર-એક્ટ્રેસવાળા દિવસો ગયા, હવે મોટા ભાગે વાર્તા તથા કલાકારો પર ફોકસ કરવામાં આવે છે.

OMG! The Kapil Sharma Show's Sumona Chakravarti gets bruised and blotched;  here's what happened - Television News
The Kapil Sharma Show's Sumona Chakravarti REVEALS she is jobless; OPENS up  about battling Stage 4 endometriosis since 2011

Read About Weather here

જો મને કોઈ લીડ રોલ મળે છે તો હું કરીશ પણ જો પ્લોટના હિસાબે મને સારું કેરેક્ટર મળે તો તે કરવામાં પણ મને વાંધો નથી. ‘ઉલ્લેખનીય છે કે સુમોના પહેલાં અલી અસગર, ઉપાસના સિંહ, સુનીલ ગ્રોવર જેવા કલાકારોએ આ શો છોડી દીધો હતો.મારે સાઈકો, પોલીસ કે ઈન્ટેલિજન્સ ઓફિસરના રોલ પ્લે કરવા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here