આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.RCBએ પુછ્યું હોત તો હું એ ટીમમાં રમવા તૈયાર હતો પણ તેમણે મારી જોડે વાત પણ ન કરી; ઓક્શનમાં ખરીદીશું તેવું કહ્યું હતું

આ વર્ષે ભારતનો સ્ટાર લેગ સ્પિનર ​​ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે. ચહલ IPLમાં ત્રીજી વખત કોઈ ટીમનો સભ્ય બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

2.નવસારીમાં ધોરણ-12નો વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પહેલા જ મોત, પરિવારે મૃતક વિદ્યાર્થીના ચક્ષુઓનું દાન કર્યું

રાજ્યમાં અમદાવાદ બાદ નવસારીમાં બોર્ડના વિદ્યાર્થીના મોતની બીજી ઘટના

3.ઓઢવના વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા, શંકાસ્પદ હત્યારો ફરાર

ચાર દિવસ પહેલા હત્યાને પગલે મૃતદેહોમાંથી દુર્ગંધ આવતા ઘટના બહાર આવી

4.સુરતમાં આજથી રેલવે ‘ડોર ટુ ડોર’ પાર્સલ સેવા શરૂ કરશે, 35થી 100 કિલો સુધીનો માલસામાન ઘરેથી લઈ જશે

પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ માટે સ્ટેશન પર જૂની પાર્સલ ઓફિસમાં ટર્મિનલ ઓફિસ બનાવાઈ

5.અમદાવાદના વિદ્યાર્થીઓને આકર્ષવા ઓસ્ટ્રેલિયામાં કોરોનાને કારણે કોર્સ પૂરો ન કરી શકનાર વિદ્યાર્થીઓને વિઝા અરજી ફીમાં માફી

નવી સ્ટુડન્ટ વિઝા અરજી કરી શકાશે, 30 સપ્ટેમ્બર સુધી એક્સ્ટેન્શન મળશે

6.ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના બ્રિજ પર ઉભા રહી યુવકનો 50 ફૂટ ઉપરથી ભૂસકો, નદીમાં પાણી ઓછું હોવાથી જીવ બચ્યો

પરિવારને વીડિયો કોલ કરી યુવાન નદીમાં કૂદ્યો

7.બાઇક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો, એક આરોપી પોલીસ સકંજામાં બીજો ફરાર

8.માયકોલાવમાં રિજનલ હેડક્વાર્ટર પર પડ્યું રશિયન રોકેટ, 12નાં મોત; USનો દાવો-કીવ પાસે ફરી સૈનિકો તહેનાત કરી રહ્યું છે રશિયા

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 35મો દિવસ છે. રશિયન સૈનિકો સતત યુક્રેનના શહેરોમાં બોમ્બમારો કરી રહ્યા છે, જેનાથી તમામ શહેરો ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યા છે.

9.માત્ર 4 દિવસમાં વિશ્વભરમાંથી 560 કરોડથી વધુની કમાણી કરી, મન્ડે ટેસ્ટમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પછાડી

‘RRR’ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ તોડી રહી છે. 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં 560 કરોડથી વધુનો વર્લ્ડવાઇડ બિઝનેસ કર્યો છે. 

Read About Weather here

10.સલમાન ખાને કહ્યું, કેમ દક્ષિણ ભારતની ફિલ્મ ચાલે છે? ચિરંજીવી-રામચરણ ને ‘RRR’ના ભરપેટ વખાણ કર્યા

સલમાન ખાન સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘ગોડફાધર’માં સ્પેશિયલ રોલમાં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here