આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1 હિમવર્ષાના કારણે 50 ગાડીઓ એકબીજાને અથડાઈ, 3ના મોત; જુઓ હચમચાવી દે તેવો વીડિયો

આ દુર્ઘટના પેંસિલવેનિયાના શુઈલકિલ કાઉન્ટીમાં થઈ છે

Visit Saurashtra Kranti Homepage here

2 નર્મદા તટે બાપુના અનુગામી જેરામદાસજીએ મુખાગ્નિ આપી, અંતિમ સંસ્કાર કર્યાં,ભક્તો ચોંધાર આંસુએ રડી પડ્યા

ગોરા ખાતે બાપુનાં અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાંથી ભાવિકો ઊમટી પડ્યા

3 હવે BA.2નો કહેર, બે દિવસમાં ઇટાલીમાં કોરોનાના 90 હજાર કેસ નોંધાયા; ફ્રાન્સમાં દાખલ થનાર દર્દીઓમાં પણ વધારો, જાણો શું છે દુનિયાભરની સ્થિતિ

યુરોપ અને ચીનના કેટલાક ભાગોમાં ફરીથી કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે

4 યુક્રેનમાં શાંતિ વાર્તા પછી રોમન અબ્રામોવિચના ચહેરાની સ્કિન નીકળવા લાગી, દેખાતું બંધ થઈ ગયું

રશિયન અબજપતિ રોમન અબ્રામોવિચને ઝેર આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.

5 આધાર-પાન લિંક અને ટેક્સ બચાવવા માટે રોકાણ સહિત આ 10 મહત્ત્વપૂર્ણ કામ 31 માર્ચ સુધી પતાવી લો, નહીં તો નુકસાન વેઠવું પડશે

નાણાકીય વર્ષ 2021-22 પૂરું થવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે.

6 UPSC ટોપર તેનાથી 13 વર્ષ મોટા IAS સાથે એપ્રિલમાં બીજા લગ્ન કરશે, લાંચ કેસમાં આવી ચૂક્યું છે નામ

UPSC-2016ની ટોપર ટીના ડાબી એક વખત ફરી સમાચારમાં છે.

7 કોરોના લૉકડાઉનમાં કરચલાઓએ કબ્જો કર્યો, ચાલવું અશક્ય બન્યું, ગાડીઓનાં ટાયર પંક્ચર થઈ જાય છે!

ક્યુબાના દક્ષિણ ભાગે આવેલા દરિયા કિનારેથી માઇગ્રેટિંગ ક્રેબ્સ એટલે કે કરચલાનો આતંક શરૂ થયો છે.

8 કૃણાલે હાર્દિકની વિકેટ ઝડપી ત્યારે પતિને આઉટ થતાં જોઈને પત્ની નતાશા માથું પકડીને ચીસો પાડવા લાગી પતિને આઉટ થતાં જોઈને પત્ની નતાશાએ આપ્યું રિએક્શન

9 હાર્દિકે કહ્યું- એક સમયે અમારી પાસે 1 હજાર રૂપિયા પણ નહોતા; મેચ પહેલા બંને ભાઈએ મસ્તી કરી, પછી કૃણાલે જ હાર્દિકને આઉટ કર્યો

કૃણાલ હંમેશાં મને પ્રાથમિકતા આપે છે અને મારો પ્રોટેક્ટર છે- હાર્દિક પંડ્યા

Read About Weather here

10 તમારું બાળક છ વર્ષનું થાય પછી જ પહેલા ધોરણમાં એડમિશન મળશે; આ વર્ષથી જ આવી ગયો છે નવો નિયમ

બાળકોનું ભવિષ્ય શું, પાંચ વર્ષના બાળકનું એક વર્ષ બગડશે ?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here