1.અમદાવાદમાં પરીક્ષાર્થીઓએ કહ્યું, કોરોનાના કારણે માસ પ્રમોશનથી પાસ થયાં, હવે પરીક્ષા આપી રહ્યાં છીએ એટલે થોડો ડર છે
પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળ્યા
Visit Saurashtra Kranti Homepage here
2.AAP નેતાએ લેક્મે ફેશન શોમાં રેમ્પ પર કર્યું ડેબ્યૂ, અભિનેતા અપારશક્તિ ખુરાનાની સાથે વોક કર્યું
પંજાબમાં આપની જીતમાં રાઘવ ચઢ્ઢાની ભૂમિકા ઘણી જ મહત્વની માનવામાં આવે છે
3.ગોંડલ રામજી મંદિરના 1000 મહામંડલેશ્વર પૂ. હરિચરણદાસ બાપુએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, હજારો ભાવિકો અંતિમ દર્શન માટે ઉમટ્યા
8 વાગ્યાથી મંદિરે અંતિમ દર્શન માટે પાર્થિવદેહ મૂકવામાં આવ્યો
4.વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને માર મારી મિલકત પડાવી લેતો, BMW સહિતની 12 કાર મળી
‘ભાઈ ઓફિસ પે બુલા રહા હૈ ’ કહી તેના સાગરિતો લોકોને ઉઠાવી જતા, સજ્જુ કોઠારી બેઝ બોલ-બેટથી મારતો હતો
5.દિલ્હીએ 4 વિકેટથી MIને હરાવ્યું, પંજાબે 5 વિકેટથી RCBને હરાવ્યું; રન ચેઝ કરનારી ટીમની બોલબાલા રહી
પંજાબના ઓડિન સ્મિથે 312ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી
6.નેત્રંગમાં દીકરાના લગ્નને યાદગાર બનાવવા પિતાએ જાતે જ વાંસમાંથી કંકોત્રી બનાવી; 150 કંકોત્રી બનાવવા 60 દિવસ લાગ્યા
કંકોત્રી વેલ્વેટમાં છપાવી રજવાડી સ્ટાઈલમાં બનાવી છે. જેને પૂંઠાના એક પાઇપમાં ચોકલેટનો આકાર આપી એન્ટીક કંકોત્રી બનાવી દીકરાના લગ્ન પ્રસંગમાં મહેમાનોને આમંત્રણ પાઠવ્યુંં હતું.
7.ભારતની ‘રાઇટિંગ વિથ ફાયર’ ઓસ્કર ચૂકી, હુમા કુરેશીની ‘આર્મી ઑફ ધ ડેડ’ ફેન ફેવરિટનો ઓસ્કર જીતી
CODA બેસ્ટ પિક્ચર, વિલ સ્મિથ બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેન બેસ્ટ એક્ટ્રેસ બની
8.શાંઘાઈમાં આજથી તબક્કાવાર રીતે લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે; ખૂબ ઝડપથી સંક્રમણના કેસ વધી રહ્યા છે
શાંઘાઈમાં રવિવારે 4500થી વધારે કેસ નોંધાયા
9.મુંબઈ-દિલ્હીની મેચમાં મિસ્ટ્રી ગર્લ છવાયેલી રહી, સો.મીડિયામાં રવિ શાસ્ત્રીની દીકરી હોવાની અટકળો; જાણો સમગ્ર ઘટના
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની આજે બીજી મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ છે.
Read About Weather here
10.યુદ્ધ વચ્ચે બાઇડનનો દાવો-પુતિનને ટૂંક સમયમાં સત્તા પરથી હટાવી દેવાશે, રશિયાએ US પ્રેસિડેન્ટના નિવેદનને ફાલતુ ગણાવ્યું
સોમવારે રશિયા-યુક્રેન વચ્ચે વાટાઘાટ યોજાશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here