આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1 IPLથી BCCI 16000 કરોડની કમાણી કરે છે, ટી-શર્ટથી લઈને કેપ સુધીની દરેક વસ્તુથી થાય છે કમાણી, જાણો ટીમ કઈ રીતે કરે છે અબજોની આવક

IPL 2022ની શરૂઆતની સાથે જ આગામી બે મહીના ક્રિકેટની સુપર એક્શન શરૂ થઈ થવા જઈ રહી છે

Visit Saurashtra Kranti Homepage here

2 આરોપી સજ્જુ પોતાના જ ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપાયો, ક્રાઇમ બ્રાંચે સાડા ત્રણ કલાક સુધી 5 માળની બિલ્ડિંગ ફેંદી

પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો

૩ તૃષાએ ફોન રિસિવ કરવાનું બંધ કરતાં કલ્પેશ પોતાની ભાભીના ફોનમાંથી કોલ કરતો હતો, એક જ મોપેડ પર ખેતર સુધી પહોંચ્યા હતા

મરતા પહેલા તૃષાએ કલ્પેશને કહ્યું હતું કે, મારે મારી કારકિર્દી બનાવવી છે

વડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 

4 સુરતના કતારગામમાં કારખાનાની મરામત વખતે દિવાલ પડતાં 2નાં મોત, ત્રણ માંડ-માંડ બચ્યાં

દિવાલને પડતી જોઈને નીચે ઉભેલા ભાગી જતા બચી ગયા

૫ જૂનિયર NTRને જોવા આવેલા 10 લાખ ચાહકો માટે, સરકારે 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી, 8 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું

તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆર એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં આરઆરઆરમાં લીડ રોલમાં છે

6 ચેન્નઈ અને કોલકાતા વચ્ચે પહેલી મેચ, બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે; જાણો ઓપનિંગ સેરેમની કેમ રદ થઈ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે ટૂર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે.

૭ કોર્ટમાં 105 સાક્ષી તપાસાયા, 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા, ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ‘પેલીને મારી નાખવા’નો મેસેજ કર્યો હતો

29મી માર્ચના રોજ આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે

૮ કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘુસી જતાં નાસભાગ મચી, વેપારી અને ગ્રાહકોના જીવ તાળવે ચોંટ્યા

થોડા દિવસો અગાઉ બે આખલાઓ આતંક મચાવી મરચુ દળવાની દુકાનમાં ઘૂસ્યા હતા

૯ સાબરકાંઠાના તખતગઢ ગામમાં લોકોને 1 રૂપિયામાં મળે છે 1000 લીટર પાણી, અન્ય ગામોએ અપનાવવા જેવી સુવિધા

તખતગઢ ગ્રામ પંચાયતે અન્ય ગ્રામપંચાયતોનો નવી રાહ ચીંધી

Read About Weather here

૧૦ ”મારી છોડી પરણવા લાયક થઈ પણ ગમે તૈંયે પડી જાય છે, હવે એની હારે કુણ લગન કરશે ?, દવા કરોને સાયબ..”

આજે વર્લ્ડ એપિલેપ્સી અવેરનેસ ડે; તાણ, આંચકી,ખેંચને આજે પણ ગામડાંના લોકો વળગાડમાં ખપાવી દે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here