500 સાઇકલ ચોરનાર શખ્સની ધરપકડ

500 સાઇકલ ચોરનાર શખ્સની ધરપકડ
500 સાઇકલ ચોરનાર શખ્સની ધરપકડ
ગત સપ્તાહમાં તેના ઘર પર પોલીસે છાપો મારીને સાઈકલોનો ઢગલો જપ્ત કર્યો હતો. ઓકસફર્ડમાં ૫૦૦થી વધુ સાઈકલોની ચોરી કરી હોવાનું કહેવાતા એક શખસની પોલીસે ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચોરેલો માલ અને ગુનાહિત મિલકતનો કબ્જો રાખવા માટે ૫૪ વર્ષના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જે સાઈકલો મળી આવી છે તેના માલિકો કોણ છે તેની શોધખોળ પોલીસ ચલાવી રહી છે. તપાસના આધારે આ શખ્સની સામે વોરન્ટ કાઢવામાં આવ્યું છે એવું થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું.

Read About Weather here

સ્થાનિક લોકોનું કહેવું છે કે સાઈકલોના ઢગલાને કારણે સમગ્ર વિસ્તારમાં ઉંદરોનો ત્રાસ બહુ વધી ગયો છે. આ શખ્સના ઘરની પાછળ આવેલા બગીચામાં ૫૦૦ સાઈકલોનો ડુંગર ગુગલ અર્થ સેટેલાઇટમાં જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here