આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ચેન્નઈ અને કોલકાતા વચ્ચે પહેલી મેચ, બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે; જાણો ઓપનિંગ સેરેમની કેમ રદ થઈ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે ટૂર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે.

Visit Saurashtra Kranti Homepage here

2.પુતિનના ભાષણથી ‘હેરી પોટર’ રચયિતા ચર્ચામાં, રશિયન રાષ્ટ્રપ્રમુખે કહ્યું-રશિયા સાથે પણ એ જ બની રહ્યું છે

પુતિને પોતાના તાજેતરના ભાષણમાં બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગનો ઉલ્લેખ કર્યો

3.રશિયાએ કહ્યું-યુદ્ધનો ‘પ્રથમ તબક્કો’ પૂરો થઈ ગયો છેઃ હવે પૂર્વીય યુક્રેન પર ફોકસ હોવાનો દાવો, મારિયુપોલમાં હુમલાઓ યથાવત

રશિયાએ કહ્યું- યુક્રેન સાથેની લડાઈમાં અમારા 1,351 સૈનિકો માર્યા ગયા, 3825 ઘાયલ થયા

4.જેદ્દાહના ઓઈલ ડેપો પર રોકેટ હુમલા પછી આગ, અહીંથી ફોર્મ્યુલા વન રેસિંગ સ્થળ ખૂબ નજીક

સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરના એક ઓઈલ ડેપોમાં શુક્રવારે રાતે આગ લાગી. થોડા કલાકો પછી હૂતી વિદ્રોહી સંગઠને કહ્યું – આ દુર્ઘટના નહીં હુમલો છે. 

5.કેનેડાએ વર્ષ 2021માં 4,50,000 વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ્સ ઈસ્યુ કરી, ભારત અગ્રેસર, ચાઈના બીજા નંબરે

કેનેડાએ સ્ટુડન્ટ્સને સ્ટડી પરમિટ ઈસ્યુ કરવાના મામલે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કેનેડાએ વર્ષ 2021માં 4,50,000 જેટલા વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપી હતી.

6.RTI એક્ટિવિસ્ટના હત્યારાઓને સજા ન મળી, આત્મદાહ કરીને ત્રીજા માળેથી કૂદ્યો 14 વર્ષનો પુત્ર

RTI એક્ટિવિસ્ટ વિપિન અગ્રવાલની 24 સપ્ટેમ્બર, 2021નાં રોજ હત્યા કરી દેવાઈ હતી

7.શોકેસની બાજુનું ફર્નિચર ઠોકતા પાછળ દીવાલ જણાઈ, શોકેસની અંદર ખખડાવ્યું તો બોદો અવાજ આવતા દરવાજો મળ્યો ‘ને સજ્જુ ઝડપાયો

લોખંડના દરવાજે તાળા મારી તેની પર ખિલ્લા ઠોક્યા હતા

8.અમદાવાદનો યુવક ધંધાના કામે રાજકોટ આવ્યો, રાતને રંગીન કરવા કોલગર્લ માટે સાઇટ ખોલી અને 1 કલાકમાં 1 લાખ ગુમાવ્યા

સાઇટ પર છોકરીના નંબર હતા, યુવકે ફોન રિસિવ કર્યો, ફુલનાઇટના રૂ.6 હજાર કહી પૈસા પડાવવાનું શરૂ કર્યું

9.કેવડિયા-સાબરમતી સી-પ્લેન સેવામાં 7.77 કરોડનો ખર્ચ, રિપેર માટે ગયેલું પ્લેન પાછું આવ્યું જ નહીં!

ઑક્ટોબર 2020માં ધામધૂમથી શરૂ થેયલી સેવા એપ્રિલ 2021થી બંધ કરવામાં આવી

Read About Weather here

10.પેરેન્ટ્સે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો, કહ્યું- એક્શન લો અથવા આત્મહત્યા કરી લઈશું

સ્વર્ગીય બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત અંગેનો વિવાદ હજી પણ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here