આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1 સુરત મહાનગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 500 કરોડથી વધુ રૂપિયાની આવક, 2025 સુધીમાં 1000 કરોડની આવકનું લક્ષ્યાંક

શરૂઆતમાં 2014માં 245 કરોડ રૂપિયાની આવક થઈ હતી

સુરત શહેર ઉદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે 

Visit Saurashtra Kranti Homepage here

2 ‘મેં ઓલીને મારી નાખી’ ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ, હત્યાનો વીડિયો ઓરિજિનલ, કોઈ ચેડાં કરાયાં નથીઃ FSL

કોર્ટમાં એફએસએલના બે અધિકારીની જુબાની લેવાઈ

૩ મીન રાશિમાં બુધના પ્રવેશથી શેરબજાર અને અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવના યોગ, મકર સહિત 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું

બુધ ગ્રહ 24 માર્ચના રોજ મીન રાશિમાં આવી ગયો છે અને 7 એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે.

4 વડોદરાના ઇતિહાસમાં સૌથી ઝડપી ચાર્જશીટ રજૂ થશે, ACP ડી.એસ. ચૌહાણે કહ્યું: ‘રિમાન્ડ પૂર્ણ થયાના માત્ર 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીશું’

સામલી ગામના લોકોએ આરોપીને ઝડપથી ફાંસી આપવાની માંગ કરી

૫ કલ્પેશ છેલ્લા 1 મહિનાથી હત્યાનો પ્લાન બનાવતો હતો, ખુબ બ્લેકમેલ કર્યાં બાદ મળવા આવેલી તૃષા પર દોઢ કિલોનું પાળિયુ લઇને તૂટી પડ્યો

પોલીસે સાગર, દક્ષેશ અને ક્રિષ્ણાના 164 મુજબ નિવેદન લીધા

6 લખતર નજીક કડું કેનાલ પાસે પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો, પિતા-પુત્ર અને બહેન-ભાણીનું ઘટનાસ્થળે મોત

પત્ની અને દીકરીની હાલત ગંભીર, અમદાવાદનો પરિવાર દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો

૭ યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિની દીકરી મારિયાના તલાક, ડચ બિઝનેસમેન સાથે થયા હતા લગ્ન

પુતિનની મોટી દીકરી મારિયા બાળકોમાં થનારી દુર્લભ આનુવંશિક બીમારીઓની ડોકટર છે

૮ મહિલાના ચરિત્ર પર શંકા કરીને પંચાયતની સામે ગરમ વાંસથી ઢોરમાર માર્યો; ખેતરમાં કોની સાથે હતી તેવા સવાલો પણ પૂછ્યા

બિહારના મધેપુરામાંથી એક બિહામણી તસવીર સામે આવી છે. 

૯ રાજ્યમાં સોસાયટી, જાહેર ઇમારતો અને કોમર્શિયલ બિલ્ડીંગમાં CCTV લગાવાશે, ફૂટેજ સીધી પોલીસની આંખ સામેથી પસાર થશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જ આ અંગે વિધેયક પસાર કરાશે

ગુજરાતમાં હવે રાજ્ય સરકાર CCTV અંગેની નવી નીતિ ઘડી રહી છે.

Read About Weather here

૧૦ ધોનીએ હંમેશા પોતાના નિર્ણયથી બધાને ચોંકાવ્યા છે, ટેસ્ટ હોય કે વ્હાઈટ બોલ ક્રિકેટ; દરેકમાં માહીનો શોકિંગ માસ્ટર સ્ટ્રોક

IPL 2022 શરૂ થાય એ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here