શિક્ષકને 20 સેકન્ડમાં 18 લાફા માર્યા…!

શિક્ષકને 20 સેકન્ડમાં 18 લાફા માર્યા...!
શિક્ષકને 20 સેકન્ડમાં 18 લાફા માર્યા...!
આ વ્યક્તિએ પહેલા શિક્ષક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી પણ કરી હતી. ઉત્તરપ્રદેશના જાલૌનની પ્રાથમિક સ્કુલના આચાર્ય સાથે એક માથાભારે વ્યક્તિએ મારામારી કરી છે. તેણે સ્કુલના શિક્ષકને 20 સેકન્ડમાં જ 18 જેટલી થપ્પડ મારી હતી. તેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કમલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી. આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે સ્કુલના પ્રિન્સિપાલ સાથે મારામારી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયાના પદ પર ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી. આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે તેમની સાથે મારામારી કરી છે. પ્રિન્સિપાલે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ વ્યક્તિ સામે કાર્યવાહી ન કરવામાં આવી તો સ્કુલ બંધ રહેશે.આ અંગે પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનમાં જાણી કરીને તેમને મારનાર વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ સિવાય તેમણે જ્યાં સુધી આ વ્યક્તિની ધરપકડ ન થાય ત્યાં સુધી સ્કુલ બંધ રાખવાની પણ ચેતવણી આપી છે. આ ઘટના જાલૌનના જુગરાજપુરાની છે.

અહીંની પ્રાથમિક સ્કુલમાં રાધામોહન બાળકોને ભણાવી રહ્યાં હતા.આ દરમિયાન ગામના જ કમલ જાટવ નામના વ્યક્તિએ સ્કુલમાં આવીને રાધામોહનને ધમકાવ્યા અને તેમને બહાર કાઢીને અપશબ્દો બોલી માર માર્યો હતો. તેણે બાળકોના દેખતા જ પ્રિન્સિપાલને 20 સેકન્ડમાં 18 થપ્પડો મારી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કર્યો હતો.

Read About Weather here

આ અંગે પ્રિન્સિપાલે રેંઢર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે કમલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયાના પદ પર ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી. પ્રિન્સિપાલે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ વ્યક્તિ સામે કાર્યવાહી ન કરવામાં આવી તો સ્કુલ બંધ રહેશે. આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે તેમની સાથે મારામારી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here