આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રાજ્યમાં સોસાયટી, જાહેર ઇમારતો અને કોમર્શિયલ બિલ્ડીંગના CCTV લગાવાશે, ફૂટેજ સીધી પોલીસની આંખ સામેથી પસાર થશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જ આ અંગે વિધેયક પસાર કરાશે

Visit Saurashtra Kranti Homepage here

2.સુરત મહાનગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 500 કરોડથી વધુ રૂપિયાની આવક, 2025 સુધીમાં 1000 કરોડની આવકનું લક્ષ્યાંક

શરૂઆતમાં 2014માં 245 કરોડ રૂપિયાની આવક થઈ હતી

3.ધોનીએ હંમેશા પોતાના નિર્ણયથી બધાને ચોંકાવ્યા છે, ટેસ્ટ હોય કે વ્હાઈટ બોલ ક્રિકેટ; દરેકમાં માહીનો શોકિંગ માસ્ટર સ્ટ્રોક

IPL 2022 શરૂ થાય એ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે.

4.લખનૌના એકાના સ્ટેડિયમમાં સતત બીજીવાર CM પદના શપથ લેશે, સાંજે 4 વાગ્યાથી સમારોહની શરૂઆત

યોગી આદિત્યનાથ શુક્રવારે એટલે કે આજે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

5.કોર્ટમાં હાજર કરાયેલો હત્યારો કલ્પેશ બધાની સામે નજર મિલાવીને જોતો રહ્યો, રિમાન્ડ મંજૂર થતાં બંને હાથ ભીંસી દીધા

કલ્પેશના ચહેરા પર તૃષાની ક્રૂર હત્યા કર્યાના પસ્તાવા કે દુખના કોઇ હાવભાવ જોવા મળ્યા નહીં

6.યુદ્ધમાં પહેલીવાર NATOની એન્ટ્રી; સમિટમાં બાઇડને કહ્યું, ‘જો રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો જવાબ યુક્રેન નહીં અમે આપીશું’

UNGAમાં રશિયા વિરૂદ્ધનો પ્રસ્તાવ પાસ થયો, 140 મત મળ્યાં

7.વડોદરામાં યુવા કોંગ્રેસની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, મહિલાઓ તપેલામાંથી દેશી દારૂની પોટલી ભરતી ઝડપાઈ

સોફિયા સ્કૂલ પાસે દેશી દારૂની પોટલીઓનું પણ વેચાણ થતું હતું

8.પેટ્રોલની કિંમતમાં લિટરે 80 પૈસા અને ડીઝલની કિંમતમાં 82 પૈસાનો વધારો, આજથી નવા ભાવ અમલી

પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી ત્રીજી વખત ભાવ વધારો

9.વોર્ન પાસેથી ટેક્નિક શીખી; ધોનીએ ટેલેન્ટ પારખી ઓલરાઉન્ડર બનાવ્યો; જૂઓ ધોની-જાડેજાનું બોન્ડિગ તસવીરોમાં

રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપરકિંગ્સનો નવો કેપ્ટન બન્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની 15મી સિઝન શરુ થયાના બે દિવસ પહેલા કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે.

Read About Weather here

10.અમિતાભે કોર્પોરેટ ઓફિસમાં બેઝબોલ સ્ટિકથી ભારે તોડફોડ કરી, કમ્પ્યૂટર્સ, કાચ, ફર્નિચર બધું જ તોડી નાખ્યું!

સિત્તેરના દાયકાના એન્ગ્રી યંગ મેન અમિતાભ બચ્ચન આજે 79 વર્ષની ઉંમરે પણ ભારે એન્ગ્રી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here