વકીલો માટે ધી કશ્મીર ફાઈલ્સનું સ્પેશિયલ સ્ક્રીનીંગ કરાયું

વકીલો માટે ધી કશ્મી2 ફાઈલ્સનું સ્પેશિયલ સ્ક્રીનીંગ કરાયું
વકીલો માટે ધી કશ્મી2 ફાઈલ્સનું સ્પેશિયલ સ્ક્રીનીંગ કરાયું

શહેર ભાજપ લિગલ સેલ દ્વારા કોસ્મોપ્લેકસ સીનેમામાં
ફિલ્મ કુલ 3 સ્ક્રીનોમાં 600 થી 650 વકીલોએ નિહાળી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રરણાથી અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની આગેવાની હેઠળ શહેર ભાજપ લિગલ સેલ દ્વારા કોસ્મોપ્લેકસ સીનેમામાં ફિલ્મ ધી કશ્મી2 ફાઈલ્સનું ફકત વકીલો માટે 100 રૂપીયાના ટોકન દરે સ્પેશિયલ સ્ક્રીનીંગનું ઓયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આયોજનની જાહેરાત થતા જ બહોળી સંખ્યામાં વકીલોએ ફિલ્મ જોવાની ઈચ્છા દર્શાવેલી જેના કારણે ટોટલ સ્ક્રીનોમાં ઉમેરો કરવો પડયો હતો. આ ફિલ્મ કુલ 3 સ્ક્રીનોમાં 600 થી 650 વકીલોએ નિહાળી હતી. ફિલ્મના સ્ક્રીનીગ બાદ શિવમ-જેમીન પાર્ટી પ્લોટમાં તમામ વકીલો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન સ્થળની વ્યવસ્થા જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા કરવામાં આવી હતી.

શહેર ભાજપ લીગલ સેલ અને વકીલોનો ઉત્સાહ વધા2વા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમેટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઉદ્યોગપતી ઘનશ્યામભાઈ હેરભા સ્ક્રીનીંગમાં વિશેષ ઉપસ્થિત રહયા હતા. તેમજ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુ2, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ અને નિતીનભાઈ ભારદ્વાજે શહેર ભાજપ લીગલ સેલ દ્વારા કરવામાં આવેલ આયોજનને બી2દાવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ ભાજપ લીગલ સેલ સંયોજક તેમજ બાર કાઉન્સીલના મેમ્બર દિલીપભાઈ પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલ કારોબારી સભ્ય હિતેશભાઈ દવે, શહેર ભાજપ લીગલ સેલ સયોજક અંશ ભારદ્વાજ, સહ-સયોજક સી.એચ.પટેલ, કારોબારી સભ્યો અશ્ર્વિન ગોસાઈ, હરેશ 52સોંડા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશ સખીયા, પ્રશાંત લાઠીગ્રા, અજય પીપળીયા, નીલેશ અગ્રાવત, કમલેશ ડોડીયા, આબીદ શોસન, રૂપરાજસીંહ પરમાર,

Read About Weather here

હેમાંગ જાની, વિરેન વ્યાસ, વિમલ ડાંગર, પ્રશાંત પટેલ, બીનલબેન રવેસીયા, મહેશ્ર્વરીબેન ચૌહાણ, તેમજ રાજકોટ બાર એસોસીયેશનના હોદેદારો એસ.કે.જાડેજા,જીતુ પારેખ, ધર્મેશ સખીયા, સુમિતભાઈ વોરા, સાથે બેડી માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશ બોધરા, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા તેમજ લીગલ સેલના નિલેશભાઈ પટેલ, યોગેશભાઈ ઉદાણી, એન.વી.પટેલ, પરેશ પાદરીયા,વિજયભાઈ દવે, કેતન મંડ, સમીર ખીરાએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here