3 સેકન્ડના અંતેર જ હતું મોત…!

3 સેકન્ડના અંતેર જ હતું મોત…!
3 સેકન્ડના અંતેર જ હતું મોત…!
અહીં એક યુવકે સુસાઈડ કરવા ટ્રેનની આગળ કૂદકો માર્યો હતો. મુંબઈમાં ટ્રેનની આગળ કૂદીને સુસાઈડ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. આવી જ એક ઘટના મુંબઈના થાણેમાં જોવા મળી છે. જોકે તે જ સમયે એક એલર્ટ પોલીસ કર્મીએ તેને જોઈ લીધો અને યોગ્ય સમયે તેને પાટા પરથી ખેંચી લઈને તેનો જીવ બચાવ્યો હતો.ઘટના બુધવાર બપોરે 2 વાગ્યાની વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશનની છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદી જાય છે. ત્યારે જ ત્યાં ઉભેલા એક પોલીસકર્મીની નજર તે યુવક પર પડે છે. માત્ર 3 સેકન્ડની અંદર પોલીસકર્મી કુદીને ટ્રેક પર પહોંચે છે અને ટ્રેન આવતા પહેલાં તે યુવકને ધક્કો મારીને પાટા પરથી હટાવી દે છે.

Read About Weather here

યુવકનો જીવ બચી જાય છે.ઘરેથી ઝઘડો કરીને જીવ આપવા આવ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે , કુમાર ઘરેથી ઝઘડો કરીને રેલવે સ્ટેશન પર જીવ આપવા માટે આવ્યો હતો અને સામેથી આવતી ટ્રેન સામે કૂદી ગયો હતો.યુવક ટ્રેનની આગળ કૂદકો મારનાર વ્યક્તિની ઓળખ કુમાર પુજારી તરીકે થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here