આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રાજકોટમાં સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા મારફત વીજ ચેકિંગ કરાયું, 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી

રાજકોટ PGVCL દ્વારા 22 માર્ચથી ડ્રોન કેમેરાથી વીજ ચેકિંગ શરૂ કરાયું

Visit Saurashtra Kranti Homepage here

2.વડોદરામાં એકતરફી પ્રેમમાં પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર, હત્યારો કલ્પેશ ઠાકોર ઝડપાયો, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પરિવારની માગ

તૃષા કલ્પેશને પસંદ ન કરતી નહોતી, જેથી બ્લેકમેલ કરીને મળવા બોલાવી હતી

3.બમ્પર કમાણી કરતી આ ફિલ્મના કલાકારોની ફી કેટલી છે? કયા એક્ટરને મળ્યા સૌથી વધુ રૂપિયા?

જાણો, અનુપમ ખેરથી લઈ મિથુન ચક્રવર્તીને કેટલી ફી મળી?

4.અફઘાની ક્રિકેટરે કહ્યું- દરેક ખેલાડીને ધોનીની કેપ્ટનશિપમાં રમવાનું સપનું હોય છે, જોકે ગુજરાત મારી ડ્રીમ ટીમ છે; હું અહીં મારુ બેસ્ટ આપીશ

રાશિદ ખાન ગુજરાતની ટીમમાંથી હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં રમવા માટે ઘણો ઉત્સુક છે. 

5.આલિયા ભટ્ટને ટક્કર આપે તેવો ઢોલીડા સોંગ પર નવસારીના દાદીનો ધમાકેદાર ડાન્સ, મુશ્કેલ સ્ટેપ પાંચ જ દિવસમાં શીખી લીધા

જશોદાબહેન પટેલને સ્ટેજ પર્ફોમન્સ માટે તેમના પતિએ જ પ્રોત્સાહિત કર્યા

6.પુષ્કર સિંહ ધામીએ શપથ લીધા, કાર્યક્રમમાં મોદી, શાહ અને યોગી આદિત્યનાથે હાજરી આપી

ધામીની સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લીધા

7.સુહાના ખાન મન્નતની બહાર મિસ્ટ્રી ફ્રેન્ડ સાથે જોવા મળી, ફોટોગ્રાફર્સને જોતા જ ચહેરો છુપાવ્યો

સુહાના ખાન ડિરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરે તેવી ચર્ચા

8.’લોકોને લાગે છે કે માત્ર ‘તારક મહેતા..’ના કલાકારો જ ગુજરાતી છે, પણ હુંય ગુજરાતી છું’

સોમા રાઠોડે કહ્યું, હું કચ્છના માધવપુર ગામની છું

9.માતાએ કહ્યું, ’24 વર્ષની ઉંમરમાં બેવાર હાર્ટ-એટેક આવ્યો હતો, ત્રીજીવારમાં હું કંઈ ના કરી શકી’

નાશિકમાં ફૂટબોલ રમતી વખતે અચાનક જ મેદાનમાં ધર્મેશને ચક્કર આવી ગયા હતા

Read About Weather here

10.વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી, હત્યારાઓએ જમણો હાથ કાપીને ફેંકી દીધો

વિદ્યાર્થિની મૂળ પંચમહાલ જિલ્લાની રહેવાસી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here