આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કેન્ટીનમાં ઉંદર બિનધાસ્ત રીતે તડબૂચ ખાતો દેખાયો, દર્દીઓને સાજા નહીં, વધુ બીમાર કરે એવી બેદરકારી

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવેલી કેન્ટીનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

2.અમેરિકાએ કહ્યું-યુક્રેનમાં રશિયાનો ઇરાદો પૂરો ન થયો, રશિયાનો જવાબ-બધું અમારા પ્લાન પ્રમાણે ચાલે છે

બ્રિટનના PM જોનસને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી યુક્રેન મુદ્દે ચર્ચા કરી, ભારતે કહ્યું- રાજદ્વારી મારફત વિવાદ ઉકેલવામાં આવે

3.દેશમાંથી ભાગેલી પૂર્વ સાંસદની પત્ની પાસેથી 213 કરોડ રૂપિયા રોકડા મળ્યા; પતિ બોલ્યો- તે બાળકને જન્મ આપવા ગઈ છે

યુક્રેનની સેના જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ રશિયા વિરૂદ્ધ જંગમાં સામેલ છે. અત્યાર સુધીમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા છે.

4.વડોદરાના નેશનલ હાઇવે પરથી 19 વર્ષીય યુવતીની લોહીથી લથબથ લાશ મળી, હત્યારાઓએ જમણો હાથ કાપીને ફેંકી દીધો

વિદ્યાર્થિની મૂળ પંચમહાલ જિલ્લાની રહેવાસી છે

5.તહરીક-એ-તાલિબાને ઇમેલ મોકલી હુમલાની ધમકી આપી, સમગ્ર દિલ્હીમાં હાઇ સિક્યોરિટી એલર્ટ

દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. 

6.હિટમેને શેર કર્યો ફોટોશૂટનો બિહાઈન્ડ ધ સીનનો VIDEO, દીકરી સમાયરાએ ખૂબ મસ્તી કરી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમ માટે ફોટોશૂટ કરાવ્યું છે, આ દરમિયાન તે પોતાની દીકરીની સાથે ડાન્સ કરતા જોવા મળ્યો. 

7.પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલના વિતરણ માટે સેનાને ગોઠવવામાં આવી; લાઇનમાં ઊભેલામાંથી ત્રણ લોકોનાં મોત

ભારતના પડોશી દેશ શ્રીલંકા અત્યારે અત્યંત ઘેરા આર્થિક સંકટમાં ફસાઈ ગયું છે. શ્રીલંકામાં આવશ્યક ચીજવસ્તુની કિંમતોમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. 

8.મહેસાણામાં બાઇક પર સવાર પરિવારને ટક્કર મારી કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો, લોકોએ કાર સળગાવી દીધી

રાધનપુર ચોકડી પાસે કારે બાઇકને ટક્કર મારી

9.ઈશ્તિયાકે કહ્યું- મેં મારું કમિટમેન્ટ પૂરું કર્યું, બિહારમાં બનશે 270 ફૂટ ઊંચું વિરાટ રામાયણ મંદિર

પૂર્વી ચંપારણના ચકિયા-કેસરિયા પાસે જાનકીપુરમાં ‘વિરાટ રામાયણ મંદિર’ બની રહ્યું છે. આ બિહારનું સૌથી ભવ્ય મંદિર હશે. 

Read About Weather here

10.જેકલિન ફર્નાન્ડિઝને કારણે ફુગ્ગા વેચનારને નુકસાન થયું, એક્ટ્રેસે પૈસા આપવા પડ્યા

બોલિવૂડ સેલેબ્સ ઘરની બહાર નીકળે એટલે ચાહકો તથા ફોટોગ્રાફર્સ તેમની આગળ-પાછળ ફરતા હોય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here